________________
૧૧૧]
બરમાં લેકેની રીતભાત
[૩૭૧
હજુ અબુ કરત :જ થેડા કેળવાયલા બરમાં લોકો બાળલગન ગણે છે ત્યારે આપણે આઠ નવ વરસની બાળકીઓને પરણાવી દેવામાં ધર્મ કે આનંદ માની જે ભૂલ ભરેલું કાર્ય કરીએ છીએ તેના ઉપર દરેક વાંચક વર્ગ વિચાર કરશે.)
લગ્નની ખાસ ધ ર્મિક ક્રિયામાં બરમા લેકમાં કાયદે હેતે નથી. ફકત બને જણ સાથે રમે , ' ખાય અપાવે છે. કુતું છે. તો પણ વહેવારીક રીવાજ એ હોય છે કે
વિષ્ય ઉપર અમુક ચખો દિવસ ઠરાએ ય તે દિવસે વર પિતાના મીત્રો અને સગાઓ સાથે કન્યાને ઘેર ‘ છે, તે વખતે કન્યાની બેનપણીઓ બારણ સામે આવી બા આડી સેન ની કે ઝવેરાતની સાંકળી રાખી દે છે અને જ્યાં સુધી વર અમુક રકમ પે નહિ ત્યાં સુધી ઘેરી રાખે છે અને જે રકમ તથા બીજા છેડ, પૈસા આગળથી વર પાસેથી લીધેલ હોય છે તે લગ્નના મેળાવડામાં વાપરી નાખવામાં આવે છે. ત્યાર બાદ એક મોટા છે. લમાં મેળાવડે કરવામાં આવે છે તેમાં જેશી મહારાજ પ્રમુખ પદે બીરાજે છે અને કન્યા તથા વરને માબાપ તેની નજીક બેસે છે અને બીજા બધા આસપાસ બેસે છે. આ વખતે કન્યા તથા વર બન્નેને સાથે લાવવામાં આવે છે અને બન્ને જણા જોશી મહારાજને તેમજ પિતાના વડીલેને નમસ્કાર કરે છે. પછી બેસી જાય છે. ત્યારબાદ જેશી બન્નેના હાથને મેળાપ કરાવે છે તે ઉપર એક કપડુ અથવા સુતરના તાંતણે બાંધે છે અને પાણીની અંજળ ભરી બને જણ સુખી રહે એવા fઆશિર્વાદ પાલી ભાષામાં બ્લેક બોલે છે. ત્યાર પછી વર વહુની વચ્ચે થોડી મીઠાઈ રાખવામાં આવે છે, જેમાંથી બને જણા થોડી થોડી ખાય છે (જેને મતલબ એવો હોય જ છેહવેથી અમો સાથે ખાઇશું પશુ અને રહીશું.) તે ક પ પુરી થયા બાદ દેશી મહારાજ શંખ મુકે છે ( જેનો મતલબ એ ય છે કે લગ્નની ક્રિયા પુરી થઇ.) કે તરતજ બધાએ, રંગીન ચોખાથી વરવહુને વધાવી લે છે ત્યાર પછી વર અને વહુને
ના સુવા માટે તૈયાર રાખેલા ઓરડા તરફ રવાના કરે છે અને સાથે અ વેલાં સગાં હાલાં અને મિત્રોને જમાડવામાં આવે છે. કેટલીક વખતે વરની સાથે આવેલા લે કે તેજ સાંજે પાછા ઘેર જાય છે અને કેટલીક વખતે થોડા દિવસ કન્યાના બાપને ઘેર રેકાય છે અને જમે છે. ત્યાર બાદ ચેડા દિવ પ પછી ખુલ્લા મેદાનમાં નાચ ગુજરાને મેળાવડો કરવામાં આવે છે. આ કુરીવાજને સડો એટલે સુધી છે કે કેટલીક વખતે ગરીબ લે કે, કરજ કરીને પણ આ મેળાવડો કરે છે.
આ કુરીવાજ બુરમા લોંકામાં હિંદુસ્તાનના લેકાના રીવાજથી દાખલ થવા પામ્યા છે. વળી બીજે રીવાજ એ હે.ય છે કે જે આપણા દેશમાં હોળીના તહેવારમાં ઘરઆએ જો કોઈ હોળીમાં બળવાને લાકડાં ન આપે તો તેમના ઘર ઉપર પથ્થરાને વરસાદ વરસાવે છે તેમ આડેસપાસના કુંવારા છોકરાઓને જે એ વખતે નાસ્તા પાણીની પીજબાની વર તરફથી આપી ન હોય તો ઉપર પ્રમાણે તેના ઘર ઉપર પથ્થરાને વરસાદ