________________
૧૯૧૧
જૈન શિલાલેખે.
[૩૪૫
કાર્યોત્સર્ગ મુદ્રામાં ઉભી રહેલી મહાવીર સ્વામીની મૂતિ ઉપર
- ૯૮ નો શિલાલેખ. सिद्धं नमो अरहतो महाविरस्य देवनाशस्य संज्ञा वासुदेवस्य संवत्सरे ९०+८ वर्ष मासे ४ दिवसे १०+१ ए तस्या पुव्वार्य आर्या देहि कियातो गणातो पविहासक कुलतो पान पत्रिका तो शाका तो गणिस्य आर्य देवदतस्यन
यक्षे भस्य प्रकगिरिन किह दिये प्रजा
तस्य प्रवर कस्य धितु वरणस्यगत्वकस्य मातृय मित्र (१) स....दतगाये ........નમોસ્ટમ વાતો મારણ્ય
, સિદ્ધિ અહંત દેવનાશ? મહાવીરને નમસ્કાર વાસુદેવના રાજ્યમાં ૯૮ મે વર્ષે ૪ માસે ૧૧ દિવસે (પૂર્વોકત દિવસે) આ દેહિકગણ પરિહાસક કુલ હિસિક શાળાના ચણિ આર્ય દેવદત્તના..આયક્ષેમના ઉત્પન્ન થયેલ પ્રવરકની પુત્રી વરણ ગવિકની માતા મિત્રા (૧) નું દાન.
અપૂર્ણ
શ્રી જૈન વિદ્યાશાળા પ્રત્યે બાળકોની આશિષ. (રચનાર–માવજી દામજી શાહ. પી. પી. જેન હાઈસ્કુલ મુંબઈ)
શીખરણી છંદ, અમને હમેશાં સુવિવિધ ઉમંગે નવનવાં રૂડા આપે વાણી અનવર તણાં જે સમજવા અહે દે ટાળી નવીન ગુણ આપ્યાં અભિનવાં રૂડી વિદ્યાશાળા જયવતી રહે નિત્ય જગમાં. ક્યાં રૂડા કાર્યો વિવિધ બાળને વળી દીધી સુવિદ્યા સર્વેને ભવજલ વિષે જેહજ તરી હતી જોતી જેવી પણ દીલ દઈને દ્દઢ કરો અહો વિદ્યાશાળા નિત્ય અમર, સદ્ગુણ ભરી.
-