________________
૧૯૧૧]
શ્રી સુકૃત ભંડાર ફંડ.
[૩૦૧
(૧૦-૪-૦ દેણપ ૬–૧૨–૦ જાસ્કા ૨૫-૦-૦ હરસેલ
૬–૦-૦ આતુર (દક્ષિણ) ૧-૮-મેહનપુર ૪-૧૨-૨ આગળ ૪-૦-૦ બેરણું ૭–૧૨–૦ ટુ ઢોર ૪-૦-૦ વીરાવાડા ૧૧–૪– અદિરા ૪-૪-૦ સરડોઈ ૨૮---૦-૦ દધાલી આ ૪૧-૧૨–૦ ટીંટોઈ
૧૫૫-૪-૦ ૧૪-૮-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. અમૃતલાલ વાડીલાલ માત સી પરના આવ્યા. ૭૦–૧૨–માળવામાંથી ઉપદેશક એ. કેશરીમલ મોતીલાલ ગાંધી માત આવ્યા.
૪-૦-૦ આગર ૮-૧૨-૦ જાવદ ૬-૦-૦ નીમચ ૪૮-૦-૦ બરનગર ૩-૦-૦ કાનવન --——
- ૭૦-૧૨-૦ ૨૨-૪- કાઠીઆવાડમાંથી ઉપદેશક મી. દેવશી પાનાચંદ માત આવ્યા.
૬–૪- સરધાર ૧-૧૨-૦ ભાડલા ૧-૦-૦ બામણબોર ૭–૧૨–૦ એટીલા ૫–૮–૦ થાન --—–
૨૨-૪-૦ ૩૮–૧૪-૦ મંચરના શેઠ આણંદમલ મામલે વસુલ કરી મોકલ્યા.
૪–૮–૦ પેઠે ૩-૦-૦ કલંબ 0-ર-૦ તળેગામ
૮–૮–૦ નારાયણગઢ ૧૪-૮-૦ વાફગામ ૩-૦-૦ ખેડ * ૪-૦-૦ લીંબગાવ ૦-૬-૦ ચીંચવડ ૦-૬-૦ કુરૂલી ૧–૪-૦ બેંગલોરના શેઠ બી. એફ. સાલમચંદે મેકલ્યા. ૧–૦- અમદાવાદના શેઠ મનસુખલાલ અનોપચંદે મોકલ્યો.
આગષ્ટ માસમાં રૂ. ૩૦૩-૧૪-૦ પૈકી રૂ. ૨) મંચરના શેઠ આણંદ મલે ગય ફેબ્રુઆરી માસમાં મોકલાવેલ (એપ્રીલના હેરલ્ડમાં જણાવેલ છે.) તે જતાં બાકી રૂ. ૨૮૩-૧૪-૦ આવ્યા છે. કુલ રૂ. ૨૨૩૫-૦-૯ આ ફંડમાં આ સાલમાં વસુલ આવેલા છે.
ઉપદેશકના ભાષણથી થએલા ઠરાવો, પાલ–શ્રી જન ભવેતાંબર કોન્ફરન્સના ઉપદેશક મી. વાડીલાલ સાકળચંદે આ ગામે આવી નામદાર ઠાકોર સાહેબ તથા મુલ્દીવર્ગ વગેરે ગામની તમામ જૈન વતી સમક્ષ કોન્ફરન્સના હેતુઓ ઉપર ભાષણો આપતાં ઠાકોર સાહેબે ઘણે અંતિષ જાહેર કર્યો હતો. ભાષણની અસરથી ર્જન કેમમાં કન્યા વિક્રય ન કરવા પ્રતિજ્ઞાઓ લેવાણી છે. તથા સ્ત્રીઓએ ફટાણાં ન ગાવાં, કાચની બંગડીઓ ન વાપરવી વગેરે હાનિકારક રીવાજો બંધ કરવા ઠરાવ થયા છે તા. ર૯-૭-૧૧