________________
૩૦૦]
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
[અકબર
લક્ષ્મીચંદ નથુચંદના હસ્તકનો સંવત ૧૮રથી સં. ૧૯૬૭ના શ્રાવણ વદ ૧ સુધીનો હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ચવેલી મધ્યે આવેલાં ખોડાઢોર કુતરાં તથા કબુતરખાતાના વહીવટને લગતો રીપોર્ટસદરહુ ખાતાને શ્રી સંઘતરફથી વહીવટકર્તા મણીઆર અભેચંદ રામચંદ તથા શા.અમથાચંદ માધવજીના હસ્તકનો સંવત ૧૯૧૫ થી સંવત ૧૯૬૭ને અશાડ શુદ ૧૫ સુધી હિસાબ અમોએ તપાસ્ય. તે જોતાં નામું રીતસર રાખી વહીવટ ઘણું કાળજી ચલાવે છે, તેમજ ગામનાપલીઆ અને મુખી તેમાં પુરેપુરી મદદ કરે છે. તે માટે તે સવેને પૂરેપૂરે ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાડી તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે.
જીલ્લા ગુજરાત મહાલ ચાણસ્મા તાબાના ગામ ચાવેલી મધ્યે આવેલા શ્રી. વિમળનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપ:–
સદરહુ સંસ્થાનો વહીવટકર્તા શ્રી સંઘના હસ્તકને સંવત ૧૮૬ના શ્રાવણ સુદ ૧ થી સંવત ૧૯૬૭ના અશાહ સુદ ૧૩ સુધીને હિસાબ અમેએ તપાસે છે તે જોતાં મણીઆર અભેચંદ રામચંદ તથા શા અમથાચંદ માધવજી સદરહુ સંસ્થાના વહીવટ ઉપર પુરતી દેખરેખ રાખે છે. તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે.
લ. શ્રી સંઘને સેવક,
ચુનીલાલ નાહાનચંદ એનરરી ઓડીટર શ્રી જૈન છે, કેન્ફરન્સ
શ્રી સુકૃતભંડાર ફંડ. સંવત ૧૯૬૭ના શ્રાવણ સુદી ૮ થી ભાદરવા સુદી છે એટલે તા. ૧-૪-૧૧થી
તા. ૩૧-૮-૧૧ સુધીમાં વસુલ આવેલ નાણુની ગામવાર રકમ. ૧૯૫૧–ર– ગયા માસ આખર સુધીમાં આવેલા છે. ૧૫૫-૪-૦ ગુજરાતમાંથી ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ ભાત આવ્યા.