________________
૧૯૧૧]
સુબોધ.
[૨૭૫
સુ
”
નમું આદી જીનેશ્વરા, નમું અરિહંત આજ; નમન કરૂં સ્વીકારશે, જેન આચાર્ય મહારાજ.
સજની મેરી હીત શિખામણ સારીરે,
,, અંતરે લેજો ઉતારીરે, , , વિષય વિષને હાલો રે,
માયાનાં નાગમાં ઝાલે રે, , કાયા કાચને કુંપો રે, , અંતર ભેદ છે છૂપો રે,
વિવેકવાડી બાંધરે, , સતિષ સળીયા સાંધારે, , નેકો નીતિની ચલાવો રે, , મન મળીને ભળાવો રે, , બાંધે સત્યતાની પાળી રે, ,, બને સુકર્મની કયારીરે, , માંહીં દયા બી ચોપરે, , ધર્મને ખીલશે રેપો રે, , શિયળતા પાણી છાંટો રે,
અનીતિને કાપો કાંટો રે, સગુણ ફુલ ઉતારે રે, મેક્ષ ફળને ન ઉધાર રે, કરૂણની કાંબી પેરોરે, ક્રિયાની ફેર સે રે;
શિયળ સાડી રે, છે જ્ઞાન ગાદીયે પિહેરે, , મરકટી મનને ઠરાવે રે, , ધર્મ દરીયે ચઢાવોરે,. ,, સુસંધી કેસર ઘોળીરે, , સમતા સ્ત્રીની ટોળીરે,