________________
૨૪૨ ]
જૈન કેન્સ હેરલ્ડ.
અન્ય લેખે.
નોરાજસ્થાધિતા મિત્રાચે વાનમ્ ગાશાલની પુત્રી મિત્રાનું દાન
ઓગષ્ટ
(અમોધ) વૃત્તચમોચે જોટ્ટિયે, . प्रतिष्ठापित महंतांपूजाये
કાટ.........અમેાધ કૃતની ભાર્યાએ અ ંતની પુખ્ત વાસ્તે પ્રતિષ્ઠા કરવી. ઉપરના લેખેા કુશન સમયના છે. કુશન રાજાએ કનિષ્ક, હવિષ્ણુ, વશિષ્ઠ અને વાસુદેવ પ્રસિદ્ધ છે. કનિષ્ક બુદ્ધ ધર્મના એક મહાન સ્તંભ હતા, તેણે યુદ્ધ ધર્મ ફેલાવવા વાસ્તે અનેક ઉપાયેા યેાજ્ય હતા. આ રાજાના સમયના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં ઘણા મતભેદ છે. મુખ્ય ત્રણ કલ્પના છે અને તેના વિભાગ કરતાં ૧૧ થવા જાય છે. એ સબંધમાં અત્ર લખાણમાં ઉતરવું ઉચિત નથી. સમાસન ડે. ફ્લીટના થન પ્રમાણે કનિષ્ક વિક્રમ સંવતનેા ઉત્પાદક છે. આના પ્રમાણે કનિષ્કને સમય ઇ. સ. પુર્વ ૫૬ થાય. મી॰ સ્મીથના મત પ્રમાણે ક્રનિષ્કના સમય ઇ. સ.૧૨૫ પછીથી છે, મી દેવદત્ત ભાંડારકારના મત પ્રમાણે કુશન સમયના લેખાના સાલમાંથી બે શતક મૂકી દેવામાં આવ્યા છે. આ મત પ્રમાણે કનિષ્કના સમય ઇ. સ. ૨૦૯ ની પછી થાય. મી॰ આર. ડી. મેનરજીએ ઇતર કલ્પનાઓનું પ્રમાણપુર:સર અયાથાય બતાવીને કનિષ્ક શક સ ંવતના ઉત્પાદક હતા એ સાખીત કરી આપ્યું છે. આ ઉપરથી કનિષ્ક ઇ. સ. ૭૮ ના અરસામાં થયેા હતેા તે માનવું ઉચિત લાગે છે,
મી॰ બેનરજીની માન્યતા પ્રમાણે કનિષ્ક હવિષ્ણુ અને વાસુદેવને સમય નીચે પ્રમાણે છે.
ઈ. સ. ૭૮ ક્રેફાઇસીસ બીજાનું મૃત્યુ, કનિષ્કનું રાજ્યારોહણ અને કુશન સંવત્ ની સ્થાપના.
ઇ. સ. ૯૧ હુવિષ્ણુને રાજ્યની લગામ મળે છે અને કનિષ્ઠ ચીન તરફ ખળવે એસાડવાને ૧ય છે.
ઇ. સ. ૧૨૭ કનિષ્કનું મૃત્યુ અને વાસુદેવનુ રાજ્યારોહણ.
ઇ. સ. ૧૪૦ હવિષ્યનું મૃત્યુ અને વાસુદેવનુ રાજ્યારોહણ.
૯ મા વર્ષની મૂર્તિની સાલ આ પ્રમાણે ઈ. સ. ૮૭ થશે તેવી રીતે બીજી મૂર્તિના લેખના સંબંધમાં જાવું,
...........
મૂતિઓના લેખા જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેની ભાષા સ ંસ્કૃત અથવા તે પાલી નથી. પરંતુ અપભ્રષ્ટ સ ંસ્કૃત છે. તેના ઉદાહરણ તરીકે પ્રથમ લેખના શિશિરસ્થ વધૂ, ટુટામ્ટનિયે, વૃતિ વગેરેવર્યાપ્ત છે. મથુરાનું શિલ્પ ખાસ–રીલીફ઼ામથી ભરપૂર છે તે જાણીતુ છે. સિ ંહા, ત્રિરત્નચક્ર બહાંજિલ પુરૂષો અને સ્ત્રી ભકતાની આકૃતિ વિશેષ જણાય છે. લાંછનના સંબંધમાં ઉપર કહ્યું તેમ અત્યાર સુધી ઉપલબ્ધ કાથીઅન સમયની મૂર્તિ એને વિશેષ લાંછન હેતુ નથી. મૂર્તિ એ ઘણે ભાગે આર્યાના ઉપદેશથી