________________
૨૨૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
સદ્દગુરૂ. ૩
સદ્દગુરૂ. ૪
સદ્દગુરૂ. ૫
આરે જગમાં રાવણ જેવા રાજવી, કરવ પાંડવ બળીઆ માની ધાજો; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. દિન દિન આયુ ખુટી જોવે છડા, પાણીના પરપોટા જેવી દેહજે; મગરૂરીમાં મહાલે શું મલકાઈને, અંતે જાવું એલું છડી એ. કેઈ ચાલ્યા કેઈ ચાલે કેઈક ચાલશે, જમ્યા તે મરશે એમ નિશ્ચય જાણજે, અણધાર્યો તું પણ કઈક દિન ચાલશે, ફાંફાં મારે ફેગટ મનમાં આણો. કેઈક રાણાને કેઈક રાજીયા, મેલી ચાલ્યા રાજ્ય રદ્ધિ ભંડારો રાણુઓ રેતી રહી તેની બાપડી, રયા ચાકર કરી કરી પિકારજે. મંદિર મેડી બાગ અને બહુ માળીયાં, મરતાં સાથે કઈ ન આવે જીવજો; મુંઝાયે શું માયાના દુઃખ પાસમાં, ત્યાગ કરતાં પામે શાશ્વત શીવજે. આજ કાલ કરતાં દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતો; સદગુરૂ સંગે રંગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમનું સંકેતજો.
સદ્દગુરૂ
સદ્દગુરૂ.
સદ્દગુરૂ. ૮