________________
श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
{! ૐ નમ: સિદ્ધમ્યા
कायन्यो महिमास्त्यहो भगवत: संघस्य यस्य स्फुरत् कायोत्सर्गबलेन शासनसुरी सीमंधरस्वाभिनम् । नीत्वा तत्कृतदोषशुद्धिमुदितां यक्षार्थिकां चानयत्, किं चैतन्ननु तत्प्रभावविमवैस्तीर्थंकरत्वं भवेत् ॥
અહા! સમ એવા સંધના કેઈ નવીનજ મહિમા દેખાય છે! કારણ કે તેના કર્માંત્સગના મળવડે રા.સનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમ`ધર સ્વામી પાસે લઈ જઈ ત્યાં શ્રી સીમંધર સ્વામીએ તેની (સાધ્વીની) કરેલી દોષ શુદ્ધિથી હું પામેલી યક્ષા સાધ્વીને તે (શાસન દેવી) પાછી લઇ આવી, માટે ખરેખર એ સુધના આવા પ્રભાવના વિભત્રવડે તીર્થંકરપણું થાય છે,
પુસ્તક ૯]
વીર સવત્ ૨૪૩૭ આગસ્ટ ૧૯૧૧
વૈરાગ્ય વિષે ગડુલી,
લેખ:—મહારાજ બુદ્ધિસાગરજી, લાલબાગ, મુંબઈ.
( એધવજી સદેશે! કહેજો શ્યામને-એ રાગ. )
સદ્ગુરૂં વિસાગરની વાણી સાંભળી, હર્ષાલ્લાસે મન મારૂં ઉભરાયો; શાક વિયેાગાદિક ચિંતા દૂ ટળે, માન ગળે મળે સમિતિ પદ સુખદાયો,
તન ધન ચાવન બાજી જુડી જાણજો, રગના ચટકા મટકા દહાડા ચારજો; આખર ખાલી હાથે જાવું એકલુ', ખારા નઠારા એવા આ સ’સારજો.
[અંક ૮
સદ્ગુરૂ. ૧
સદગુરૂ. ૨