________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
રૂા. ૨૦ હજારની જૈન સખાવત
જન વિદ્યાર્થીઓને ચઢતી કેળવણી આપવાની યેાજના.
તા૦ ૨૪ મી જુન ૧૯૧૧ ના રાજે રાધનપુરના નામદાર નવાબ સાહેબની શાદીતે શુભ દીવસ હાવાથી શેહેરનાં લાકે આન ંદમાં ગરકાવ થઇ ગયા હતા. અનેક રાજ્યાતા ડેપ્યુટેશને આવ્યા હતા. તેમજ બહારના પુષ્કળ લેાકેા આ પ્રસંગે આવવાથી શેહેર હળમળી રહેલું હતું. આવા માંગલીક પ્રસંગની યાદમાં શેડ મોતીલાલ મુળૠએ પોતાના શાળ મકાનને અનેક રીતે શાભાયમાન કર્યું હતુ, અને રાજયના અધિકારી તેમજ શેહેરનાં પ્રતીષ્ઠીત ગ્રહસ્થાને પેાતાને ત્યાં આમત્રણ કર્યું હતું. જેને માન આપી લગભગ ૪૦૦ ઉપરાંત ગ્રહસ્થા તે મેળાવડામાં હાજર થયા હતા. શેઠ મેાતીલાલે નામદાર સાહેબની શાદીના શુભ દીવસની ખુશાલીમાં રૂા. ૨૦૦૦૧ ની નાદર રકમ ત્રસ્ટીઓને રાધનપુરના જૈન વિદ્યાર્થી»ને કૅલરશીપ આપવા માટે સોંપી દેવા પેાતાને ત્યાં અધીકારીઓ તથા શેહેરીને આમત્રણ કર્યું હતું. રાજ્યના અધિકારી મી॰ હરીલાલ કીકાભાઇએ શેાભાવ્યું હતુ.
નવાબ
૨૨૪ ]
[ જુલાઇ
આ તક હાથ ધરા સભાનું પ્રમુખસ્થાન
ગવૈયાઓએ શરૂઆતમાં સ્તુતી કરી હતી. ત્યાર બાદ શેફ મેતીલાલે જણાવ્યું કે મેહેરબાન પ્રમુખ સાહેબ અને સદ્ ગ્રહસ્થા, આપ મારા આમ ત્રણને માન આપી અત્રે પધાર્યા છે. માટે હું આપ સર્વના ઉપકાર માનું છું. હાલમાં આપણી કામ વીદ્યા અને જ્ઞાનમાં બહુજ પછાત છે અને બીન્ન દેશાવરામાં ઘણે ઠેકાણે મારે સારો સંબંધહાવાથી જ્યારે જ્યારે હું કરવા નીકળું છું ત્યારે ત્યારે તપાસ કરતાં મને પુષ્કળ દીલગીરી સાથે જોવા ક્રૂરજ પડે છે કે જે રાધનપુર અસલથી પોતાની જાહેાજલાલી માટે પ્રખ્યાત હતું તે દિનપ્રતીદીન કેળવણીની ગેરહાજરીથી પડતી સ્થિતિમાં આવતુ જાય છે કારણ કે અત્રે હાયસ્કુલ ન હોવાથી અત્રેના વિદ્યાર્થીએ બહારગામ કેળવણી લેવાને માટે જઈ શકતા નથી. અને જેએ જવાની ઉમેદ ધરાવતા તેને પુરતી મદદ મળતી નહી. પરંતુ આપણા નામદાર નવાબ સાહેબ બહાદુરે કેટલીક મુદતથી અત્રે હાઇ રકુલ સ્થાપન કરેલી છે તેથી મારા મનને હર્ષ ઉત્પન્ન થાય છે આજે ખુદાવીંદ નવાબ સાહેબ શ્રી જલાલુદ્દીન ખાનજી સાહેબ બહાદુરની શાદીનો દીવસ હાવાથી સર્વત્ર સંપૂર્ણ આનંદ વ્યાપી રહેલા છે. વિદ્યાર્થીએ આગળ વધી શકે અને તેએ પોતાના લખાવી શકે, તે માટે મારા તરફથી રૂપીઆ ૨૦૦૧ નીચલા છ ટ્રસ્ટીઓને સાંપી આપુ છુ. ૧ પારેખ જેશંગભાઇ મેાહનલાલ, ૨ શેડ હરગાવનદાસ પુનમચંદ, ૩ વકીલ હરજીવનદાસ દીપચંદ, ૪ પારેખ શીરચંદ નાનચંદ, ૫ શેઠ હીરાલાલ કારદાસ અને ૬ શેઠ મેાતીલાલ. આશા છે કે તમા ગૃહસ્થે તે રકમ સ્વીકારી મારી ઉમેદ બર લાવશે અને આ રકમનુ વ્યાજ ત્રીઓએ ઉત્તપન્ન કરી તેમાથી મેટ્રીક પસાર કરીને આગળ અભ્યાસ વધારે તેવા રાધનપુરના પાંચ જૈન વિદ્યાર્થીએ તથા એક હ્રીંદુ વિદ્યાર્થી મળી છ વિદ્યાર્થીઓને સકેાલરશીપ આપવી કે તે એવી રીતે કે આર્ટસ
અભ્યાસ