________________
૧૯૧૧]
કેન્ફરન્સ એસમાં થયેલ કામકાજ.
[૨૩
the Jain Community resident in Bombay. If the former, I shall be obliged if you will inform me whether you or the Swetamber conference have been authorised by the Jains throughout India to apply for permission to present an address. If the address will be one from the Jain community in Bonday, I shall be obliged if you will inform me whether it would represent the whole community or only one or more sections: if the latter, I shall be obliged if you will inform me of the numbers and influence in Bombay of those composing such section or sections and will quote any instance in which a similar permission has been granted to such section or sections on previous occasions.
I have the honour to be,
Sir, your most obedient servant, Sd/- E. L, Sale,
Collector. આ પત્રના જવાબમાં પત્ર લખાશે જેની નકલ બીજા અંકમાં આપવામાં આવશે આ સંબંધમાં અજમેર સ્થાનકવાસી કોન્ફરન્સ સાથે તથા મુંબઈ દીગંબર મહાસભા સાથે આણંદજી કલ્યાણજીની પેઢી તથા શેઠ મનસુખભાઈ ભગુભાઈ ત્યા શેઠ લાલભાઈ દલપતભાઈ તથા ભાવનગર શેઠ કુંવરજી આણંદજી તથા જેપુર શેઠ ગુલાબચંદજી દઢા તથા લલીતપુર બાબુ ચૈતનદાસ બી. એ. તથા મુબઈ રા. રા. મણીલાલ હાકેમચંદ ઉદાણી એમ. એ. વિગેરે પ્રહસ્થો સાથે અગાઉથી જ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે અને હજુ ચાલુ છે.
બીજા ખાતાંઓ સંબંધી હકીક્ત સ્થલ સંકોચને લઈને આ પછીના અંકમાં છપાવવામાં આવશે.
આસિસ્ટંટ સેક્રેટરી પાયધુની મુંબઈ. નં. ૩
શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સ.