________________
૨૧૨ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુલાઈ
ખેરાક, આરોગ્ય અને બળ. - લંડનની કાઉન્ટી કેસીલને પ્રયોગ. ઈ. સ. ૧૯૦૮ માં લંડન વેજીટેરીયન એસોસીએશનના સેક્રેટરી મિસ. એફ. આઈ. નીકલસને ૧૦,૦૦૦ છોકરાંને છ મહિના સુધી વનસ્પતીના ખોરાક પર રાખ્યાં હતાં, અને લંડન કાઉન્ટી સીલે એટલાજ છોકરાને છ મહિના સુધી માંસાહાર પર રાખ્યાં હતાં. છ મહીના બાદ આ બંને વિભાગના બાળકોની તપાસ ત્યાંના વૈદકશાસ્ત્ર જાણનાર માણસોએ કરી હતી અને તેમાં એમ પુરવાર થયું હતું કે વનસ્પત્યાહારી બાલકે માંસાહારી કરતાં વધારે તંદુરસ્ત, વજનમાં વિશેષ, બળવાન મસલવાળા અને ચામડી સ્વચ્છ હતી.
લંડન કાઉન્ટી કૈસીલની અરજપરથી તેની દેખરેખ નીચે લંડનની વેજીટેરીઅન એસોસીએશન લંડનના હજારે ગરીબ બાલકોને વનસ્પત્યાહારપર રાખે છે.
બ્રસેલ્સમાં વૈદકીય પ્રયોગ ત્રણ વર્ષ ઉપર મૅડેમાઇસેલ ટેકો બ્રસેલ્સના પ્રખ્યાત સ્ત્રી દાકતર છે, અને તે બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં શારિરીક શાસ્ત્રની શિક્ષક છે. તે દારૂ, કેફિ, આદિ માદક અને ઉત્તેજક પદાર્થોની શરીર પર શી અસર થાય છે તે જાણવાનો પ્રયોગો કરતી હતી. જે માણસોએ યુરીક એસીડ વિશેષ પ્રમાણમાં ન ઉપયોગમાં લીધું હોય તેવી માણસો પર તે પિતાના પ્રયોગો અજમાવવા ઈ છતી હતી. અત્યાર સુધી વનસ્પત્યાહાર તરફ તેનું ધ્યાન દેરાયું ન હતું. તેના પ્રયોગને માટે તેણે કેટલા વનપત્યાહારી માણસને પ્રયોગ શાળામાં આવવા કહ્યું, તેઓએ એમ કર્યું. એરગોચાફ માણસેના અજમાઉ મસલે. કેટલો શ્રમ ખમી શકે છેઆદિ માપવાનું યંત્રોથી તેમના થાકનું માપ લઈ જેવું. આ વનસ્પતિના અહિાર૫ર રહેનાર માણસેના બલ અને શ્રમ લેવાની શકિત જોઈ તે વિસ્મય પામી. એટલું જ નહીં પણ આ પ્રયોગથી સાબત થતું પરિણામ અસામાન્ય જણાવ્યું આ વિષયની વધારે ઉંડી તપાસને માટે વેજીટેરીઅન સોસાયટીના મેમ્બરોને પ્રયોગશાળામાં બોલાવ્યા. આ પ્રમાણે તેણે ચાલીશ વનસ્પત્યારીઓના બલ અને શ્રમ સહનશીલતાની તપાસ કરી. અને યથાર્થ પ્રાગદ્વારા સિદ્ધ કર્યું છે, કે માંસાહારી કરતાં વનસ્પત્યાહારીનું બળ અને શ્રમ સહનશિલતા ત્રણ ગણું વધારે હોય છે. આમ આ ચાળીશ જણાની તપાસ કરી પછી તેના પ્રયોગનું પરિણામ તેણે પ્રસિદ્ધ કર્યું અને કહ્યું કે શાસ્ત્રીય પ્રયોગ દ્વારા વનસ્પત્યાહારના ફાયદા માંસાહાર કરતાં સાબીત થાય છે અને ન્યાયની, રીતે તેણે વનસ્પતિને બરાક લેવો જોઈએ અને તેણે તેજ કર્યું. યેલ યુનીવ્હસીંટીને ડા. ફીશરના પ્રવેશ માટે પણ એમેજ જણાઈ આવ્યું. તે સ્ત્રી ડાકટરને તેના પ્રગોને ફાન્સની એકેડેમી ઓફ મેડીસેન તરફથી