________________
' सिवानी में प्रतिष्ठा और जातिसधार '
પૂછ્યુ’– ‘સ્વામી આજે મારી માતાના હાથે પારણું કેમ થયુ નિદ્? સર્વજ્ઞ પ્રભુએ તેમને પૂર્વભવની માતાના સંબધ સર્વ કહ્યા. પછી બંને મુનિ દધિવડે પારણું કરી પ્રભુની રજા લઇ પૂણ્ વૈરાગ્ય વડે વૈભાર પર્વત ઉપર ગયા, અને એક શિલાતળે પડી લેહી તેની ઉપર પાયેાપગમન અનશન કર્યું.
जुलाई )
( २०३
અહિં ભદ્રા અને શ્રેણિક વીરપ્રભુને વાંદવા આવ્યા. ભદ્રાએ પ્રભુને પ્રણામ કરીને પુછ્યું. સ્વામી!તે બે મુનિ કયાં ગયાછે!મારે ઘેર ભિક્ષા માટે કેમ ન આવ્યા? પ્રભુએ કહ્યું ભદ્રા? તારે ઘેર આવ્યા હતા પણ તે એળખ્યા નહિ પછી તે પૂર્વભવનીમાતાએ આપેલી ભિક્ષા લઇ, આહાર કરીને આ વૈભાર ગિરિ ઉપર ગયા છે, અને અનશન કર્યું છે. તત્કાળ ભદ્રા શ્રેણીકની સાથે ત્યાં ગઇ તેમને નિશ્રળ રહેલા જોઇને એલી, પુત્ર મને ધિક્કારછે કે મે તમને ઘેર આવ્યા છતાં એળખ્યા નહિ એમ કહીને વિલાપ કરવા લાગી; એટલે શ્રેણિકે તેને સમજાવી. તે બંને મુનિ અનશન પાળીને સ્વાર્થ સિદ્ધ વિમાને ગયા, અને ત્યાંથી મેાક્ષ જશે.
“ અહે? તે દાનના સાભાગ્યને હું સ્તવું છું કે જેથી વશ થયેલી સ્વર્ગની ભાગ લક્ષ્મી અભિસારીકા નાયકાની જેમ શાલિભદ્રને મનુષ્યના ભવમાં પણ પ્રાપ્ત થઇને लभती बनी. "
'सिवनी में प्रतिष्ठा और जातिसुधार '
मध्य प्रदेश में सिवनी एक छोटा जिल्ला है. यह जवलपुर से नागपुर की सड़क पर बसा हुआ है, और व्यापारका उत्तम स्थान है यहां पर हाल ही में रेल खुली है. एक पेसेन्जर गाड़ी आती जाती है. मुसाफिरों की बहुत भीड़ होती है पर कम्पनी (बी. एन. आर. ) ने अभी तक दुसरी गाड़ी निकालनेका कोई प्रबंध नहीं किया है मुसाफिरोंको डब्बों में स्थानाभाव होने के कारण बहुत तकलीफ होती है कम्पनीको इस पर शीघ्र ध्यान देना चाहिये.
सिवनी में दिगाम्बर जैनी ज्यादा वसते है और वहां उनके बड़े २ मंदिर बने हुए है. दिगम्बरी भाईयों में श्रीमंत सेठ पूरनशाह प्रख्यात हैं. ये बडै धार्मिक और घनी पुरुष हैं. सिवनी में दोनों संप्रदायें बड़े मेलके साथ रहती है धार्मिक और संसारिक कार्यों में एक दुसरे को सदैव योग देते रहते हैं. सिवनी में मिती वैसाख सुदी ३ को श्रीचन्दा प्रभुजीके नवीन मंदिरकी जो वहां के श्वेताम्बरी संप्रदायने बनवाया है प्रतिष्ठा श्री नेमीचंदजी महराज श्री बालचन्दजी उपाध्याय