________________
૧૮ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
૮ (૧) સકલાર્વતમાં સુવિધિનાથ, વાસુપૂજયસ્વામી, મલિનાથ અને નમિનાથજીની સ્તુ
તિની ગાથાઓ અર્થ સાથે લખે. સવાલ મે-સંવત્સરી પડિઝમણામાં કઈ કઈ જગ્યાએ કેટલો કેટલે કાઉસ્સગ ૮
આવે છે તે. તથા ક્યાં કયાં મુહપત્તિ પડિલેહણ આવે છે તે લખ. સવાલ ૬ ઠો.–નીચેની બીનાઓ અતિચારમાં કયા વ્રતમાં કે ક્યા આચારમાં આવે
છે તેનાં નામ લખે.
બેઠાં પડિકમણું કીધું, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, ચાદ નિયમ લીધા નહિ, લેઈ સંક્ષેપ્યા નહિ, દ્રષ્ટિવિપર્યાસ ક, ખાળે પાણી ઢળ્યાં, જીવાણી
સુકવ્યું, ઈહલોક પરલેક ગાથે પૂજા કીધી, દેહરામાં મળ લેમ લોહ્યાં. સવાલ ૭ મો. ૮ (8) અજિતશાંતિની “વંદિઊ ઊણ તે જિણેથી બે ગાથા અર્થ સાથે લો. ૮ (૧) મોટી શાંતિમાં “શ્રીમતે શાંતિનાથાય” થી ત્રણ ગાથા અર્થ સાથે લો.
ઘે. ૨ જું. પેટા વિભાગ ૧ લે. પરીક્ષક-શેઠ ઝવેરચંદ ભાઈચંદ (ભાવનગર)
જીવ વિચાર માર્ક ૩૧) સવાલ-૧ જ. જીવવિચારના કર્તા કોણ?
૨. “મુવા વિ' એ વાક્ય વડે વીર પ્રભુને સૂર્યની ઉપમા નહીં આપતાં
દીપકની ઉપમા આપવાનું પ્રયોજન શું તે દર્શાવો. નીચેની ગાથાઓને અર્થ ભાવાર્થ સાથે લખે. कंदा अंकुर किसलय पणगा सेवाल भूमिफोडा अ॥ अल्लय तिय गज्जर मोथ, वथुला थेग पल्लंका॥ कोमल फलं च सव्वं, गूढसिराई सिणाइ पत्ताई ॥
थोहरि कुंआरि गुग्गुलि, गलोय पमुहाइ छिन्नरुहा॥ ૩ ૪. દેવકુફ અને ઉત્તરકુરૂક્ષેત્રના તિર્યંચ અને મનુષ્ય કેવી સ્થિતિમાં ઉત્પન્ન
થાય છે તે લખો. ૨. તેમનું આયુષ્યમાન તથા શરીરમાન લખે. , નીચેની ગાથાને અર્થ લખે.