________________
૧૯૦ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
આ ગામ ૨૭ ગામના એ કડાનું છું મી. વાડીલાલ જયારે અમારા એકડાનું પંચ એકઠું કર્યું. ત્યારે કેટલાક જડ ઘાલેલા અધમ રિવાજે જેવા કે દંડની વસુલ આવેલી રકમની વીંટી કરાવી એકડામાં આવેલા ઘરોમાં વહેંચી દેવાને પુરાણો રિવાજ હતું. તેમજ એવા બીજા કેટલાક પુરાણા રિવાજો દુર કરાવ્યા છે માં. વાડીલાલભાઈ પિતાના કામમાં રાત દીવસ એક નિષ્ઠાથી મચ્યા રહે છે જે ઉપદેશક સરવે બાબતમાં પિતે પ્રથમ બરાબર પાળી શકતો હોય તે તેને ઉપદેશ સર્વાસે સફલ થાય એ બાબતમાં મી વાડીલાલભાઈ સગુણોમાં સ્તુત્ય છે.
તા. ૯-૫-૧૧ મંગળવાર
કેશવલાલ કુબેરદાસ શાહ મેતા શીવલાલ મનસુખરામ સહી દઃ પિતે મોતા લલુ હરીભાઈ સહી દ: ફુલચં હરીભાઈ
મેતા મગનલાલ દામોદર સહી દ: પિતે તા. ક. | મી. વાડીલાલના ઉપદેશથી સ્ત્રીઓએ બંગડી ન પહેરવી તથા ફટાણા ગાણ ન ગાવા તથા ઓરાણ પ્રમાણે રડયા કુટવાનો રિવાજ દાખલ કરે એ પ્રમાણે કરાવ કર્યો છે.
K. K. Shah
મંદિર દ્વાર ખાતું. રૂ. ૧૫-૦-૦ ગામ વાડ તાલુકા પાટણ મધેની ટીપના હ. શેઠ ન્યાલચંદ નગીનદાસ ત્થા શેઠ ઉમેદચંદ શાકળચંદને તા. ૧૦-૬-૧૧ ના રેજે આપ્યા છે.
નિભાવ ફંડ ખાતું. ગયા અંકમાં જણાવ્યા મુજબ ઓફીસ સ્ટાફમાં ઘટાડો કર્યો હતો. હાલમાં આ ખાતું કાયમ નભાવવા સુકૃતભંડાર ફંડની યોજનાને માન આપી ફંડ વસુલ આપવા ઘણા ગૃહસ્થને પત્ર લખેલા છે, ત્થા ઉપદેશકોને કાઠીયાવાડ, ગુજરાત, મારવાડ, માળવામાં મોકલવામાં આવેલ છે.
લાલચંદ લક્ષ્મિચંદ શાહ.