________________
૧૭૦ ]
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[જુન
આ પ્રકારની સ્થિતિ હેવાથી જ ઓછા ખર્ચે, તેના હાલના બંધારણમાં યોગ્ય સુધારો વધારો કરી કોન્ફરન્સ મેળવવાને વિચાર કરવામાં આવે તે તે બીલકુલ અયોગ્ય ગણાશે નહિ. દરેક વિચાર શીલ પુરૂષ ઉકત પ્રશસ્ય કાર્યમાં પોતાથી બનતી મદદ આપવા બહાર આવશે.
આ સંબંધમાં આપણે યોગ્ય ચર્ચા કરી નિર્ણય ઉપર આવીએ તે પહેલાં નીચેની ખાસ સુચનાઓ ઉપર લક્ષ્ય આપવાની જરૂર છે અને તેથી વિરૂદ્ધ વર્તનારને કોન્ફરન્સને સમસ્ત જૈન કામને કેહ કરનાર ગણી તેના તરફ ધિકકાર બતાવવાની જરૂર છે.
આપણી ઉંચ દશા પ્રાપ્ત કેમ થાય?
(લેખક મુની વિવિજયજી) પ્રાચીન કાળમાં આખી દુનીઆની પ્રજામાં આર્યાવર્ત માં જન ધર્મ ઘણી સારી રીતે જાહોજલાલી ભાગવતે હતો તે આપણે ઇતિહાસીક આદી પુરાવાથી ચેકસ નિર્ણય કરી શકીએ છીએ એક વખત એવો પણ હતો કે અનાર્ય દેશમાં પણ સંપ્રતિ રાજાની પ્રેરણાથી જૈન ધર્મ જાહેરજલાલી ભોગવતા હતા. જે જૈન ધર્મના ઉત્તમ પ્રિન્સિપાલ ને લીધે અત્યારે પણ મેટા મેટા વિદ્વાને એકી અવાજે જૈન ધર્મનાં વખાણ કરવા ચુકતા નથી. તે તેને તેના ઉપદેષ્ટનું સર્વ પણ સાથે વિતરાગ દશા વા માધ્યસ્થ દશા સુચન કરી આપે છે. છએ દર્શનના સિદ્ધાન્તના તને મુકાબલે જે કરવામાં આવે તે હું ચેકસ કહું છું કે જેના ઉત્તમ ત સર્વમાં મુખ્ય અપ્રગય પદ ધારણ કરે તેમાં જરા પણ અતિશયોકિત નથી. કારણકે જૈન ધર્મના ઉત્તમ આચાર તથા ઉત્તમ ત તે ભાગ્યે જ બીજામાં મળી શકશે. આ ઉત્તમ ધર્મ છતાં આજે દિન પ્રતિદીન તપાસ કરતાં જૈન ભાઈઓની સ્થિતિ ઉન્નતિના બદલે અવનતિને પ્રાપ્ત થયા કરે છે. તે ખરેખર દિલગીરી ભર્યા જેવું ગણી શકાય છે. ફકત નમસ્કાર મંત્રનું ધ્યાન કરનારા માણસ કદાપિ દુઃખી થાય જ નહીં આમ સિદ્ધાંતિક વાત છતાં આજે સેંકડો માણસો આજીવીકા રહીત થઈ પડેલા જોવામાં આવે છે. ને આજીવીકા ને માટે જ ખ્રીસ્તી ધર્મ સ્વીકારે છે. કે જ્યાં આજીવીકા સાથે સ્ત્રી તથા ધનની પ્રાપ્તી પણ સ્વાભાવિક મળી શકે છે. તે આપણે પ્રત્યક્ષ છપનના દુકાળ પછીથી જોઈએ છીએ કે ખ્રીસ્તી ઉપદેશક આજીવીકાના દુખી એવા છોકરા છોકરીઓ વગેરે હજાર માણસને આજીવીકા આપવા સાથે પોતાના ધર્મમાં જેડી દઈ આજે હિંદુસ્તાનમાં પણ પિતાના ધમનો ફેલાવો થોડા વખતમાં ઘણે મેટ કરી શક્યા છે તે તે ધર્મ ફેલાવા પામ્યો તે શું તેના ઉત્તમ સીદ્ધાંતથી તે ફેલાવા પામ્યો છે એમ કોઈ કહી શકશે ખરોકે ? બીલકુલ નહીં ફકત આજીવીકાના અભાવેજ તેઓએ તે ધમ સ્વીકાર્યો છે. ભાઈઓ આજે આપણે આપણે ધર્મ અન્ય કામમાં ફેલાવો થાય તેવી યોજનાઓ કરવી તે દુર રહે પણ આપણુજ સ્વામી ભાઈઓ આજીવીકાના અભાવે અન્ય ધર્મમાં જોડાયા