________________
- ૧૯૧૧]
જ્ઞાનસાર સૂત્રનળ.
[૧૪
૩ લોક સંસારુપી મહાનદીના પ્રવાહમાં કોણ કોણ તણાતા નથી ? તેના સામા પૂરે છે - કેવળ રાજહંસ સમાન મહા મુનિજ ચાલે છે. ૪ જો બહુ લોક કરે તેમજ કરવું થયું હોય તે તે મિથ્યાત્વને કદાપિ અંત
આવે જ નહિં. કેમકે બહુ લોકોને તો તેજ પ્રિય છે. ૫ કલ્યાણના અર્થ છો તો સર્વત્ર થોડાજ હોય છે. જેમ ઝવેરી લોકો થોડા હેય
છે તેમ આત્મ સાધન કરનારા પણ થોડાજ હોય છે. ૬ લોક સંજ્ઞાથી હણાયેલા લેકે વાંકા વળીને ચાલતા છતાં પિતાના સત્ય ધર્મ રૂપી
અંગમાં થયેલા મર્મઘાતની મહા વેદનાને સૂચવે છે. ૭ આત્મા સાક્ષિક સદ્ધર્મ કરણીથી કલ્યાણ સિદ્ધિ થાય છે તે તેને લોકમાં દેખાડે
કરવાથી શું ફાયદે? બાબતમાં પ્રસન્નચંદ્ર ઋષિ અને ભરત મહારાજનાં દૃષ્ટાંત
લેવા યોગ્ય છે. ૮ લોક સંજ્ઞા રહિત સાધુ, દ્રોહ, મમતા અને મત્સર સંબંધી તાપને ટાળી શબ્દ
સમાધિ સુખમાં મગ્ન રહે છે. પણ દુષ્ટ લેક સંજ્ઞાથી તે સાધુ પણ સમાધિ ભ્રષ્ટ થાય છે.
શાસ્ત્ર અષ્ટક (૨૪) ૧ ચમ ચક્ષવાળા સર્વે છે, દેવતાને અવધિ (જ્ઞાન) ચક્ષુ છે સિદ્ધ ભગવાનને સર્વત. [ સંપુર્ણ ચહ્યું છે અને સાધુઓને શાસ્ત્ર પી ચક્ષુ હોય છે. ૨ જ્ઞાની પુરૂષ શાસ્ત્રચક્ષુવડે ત્રિલોક વાર્તા સર્વ પદાર્થને પ્રત્યક્ષની જેવા દેખે છે. તે મોક્ષ માર્ગને બતાવનાર અને દુર્ગતિથી બચાવનાર હોય તેને જ્ઞાની પુરૂષ શાસ્ત્ર
કહે છે. તે તે વીતરાગનાં વચનરૂપજ હોઈ શકે બીજાનાં કપિલ કલ્પિત વચનને
શાસ્ત્ર કહી શકાય નહિ. કેમકે તેમાં ઉકત લક્ષણ હોઈ શકતું નથી. જ એ માટે સત્ય શાસ્ત્રને આગળ કર્યો છતે વિતરાગને જ આગળ કર્યા સમજવા. અને
એમ વિતરાગને આગળ કર્યો છતે નિચે સવે સિદ્ધિ થવાની. . ૫ શાસ્ત્ર-દીપક વિના અજાણ્યા વિષયમાં દોડી જતા જડ લોકો પગલે પગલે અલના
પામતાં છતાં પરમ ખેદને પામે છે. ૬ શાસ્ત્ર અજ્ઞાન રહિત ઉત્કૃષ્ટ ભિક્ષા પણ હિતકારી નથી. એ તો અલ્પ દેષ ટાળવા
માટે મહાદેશને સેવનારની જેવું જ થયું, મહાજ્ઞાની કહે છે કે શાસ્ત્ર એ અજ્ઞાનને નિર્મળ કરનાર, અપુર્વ સાધન છે. સ્વછંદતાને શમાવવા સમર્થ ઉપાય છે અને ધર્મ આરામને નવ પલ્લવ કરવા અમૃતની નિક સમાન છે.