________________
૧૪૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
૭ કર્મ વિપાક બહુ ભવિજીવને જોતાં જોતાંમાં ધર્મ રહિત કરે છે અને અલ્પ-ભવી
સાધુના પણ છીદ્ર જોઈ તેને છળી ખુશ ખુશ થાય છે, તે કોઈની પણ શરમ રાખતા નથી. ૮ કર્મના વિપાકને વિવેકથી વિચારનાર એ મુનિ સમતા ધારે છે તેજ મુનિ ભ્રમરની પેરે જ્ઞાનામૃતનો સ્વાદ લઈ શકે છે.
ભવ-ઉદ્ગાષ્ટક (૨૨) ૧ આ અથાગ સ સાર સમુદ્ર ગાઢ અજ્ઞાનથી વ્યાપ્ત અને મહા દુખ સમુહથી વિષમ છે. ૨ ચિત્તમાં સંકલ્પ-વિકલ્પની પરંપરા વધારનારા અને તૃષ્ણારૂપી તેફાની પવનથી
ભરેલા (ધાદક) કષાય રૂપી ચાર પાતાલ કલશા જેમાં રહેલા છે. ૩ નેહરૂપી ઈધનથી પુષ્ટિ પામતે કામ રૂપી વડવાનળ જેમાં સળગી રહ્યો છે
(અ) તથા રોગ શકાદી રૂ ૫ કચ્છ કુછયાદીથી જે સંકીર્ણ થયેલ છે. . ૪ જેમાં બુદ્ધિ, મત્સર અને દેહ રૂપી વીજળી દુવતિ અને ગરવ વડે જળ
પ્રવાસીને મેટો ઉત્પાત થાય છે. ૫ તેવા ભયંકર ભવ સમુદ્રથી નિત્ય ઉદ્દેગ પામેલા જ્ઞાની પુરૂષ તેને પાર પામવાને
અનુકુળ સાધનને સર્વથા આદરે છે–આદરવા ઢીલ કરતા નથી. તે જેમ તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને ધારણ કરનાર થી રાધાવેધને સાધનાર એક ચીતથી ઉપયોગ રાખી સ્વ સ્વ કાર્ય સાધે છે તેમ ભવભીરૂ મુનિ પણ સંયમને
એક ચિત્તથી આરાધવા ઉજમાળ રહે છે. જરાપણ ગફલત કરતા નથી. ૭ રન ઔષધ ઝેરજ છે અને અગ્નિનું આિષધ અગ્નિજ છે એ વાત સત્ય છે
કેમ કે ભવ ભીરૂ મુનિઓ પરિષહ કે ઉપસર્ગના ભયથી જરા પણ ડરતા નથી. ૮ મવ ભયથીજ મુનિજને વ્યવહારમાં સ્થિરતા ભજે છે પરંતું સહજ સમાધી
પ્રાપ્ત થયે છતે તે ભવભય પણ અંદર સમાય જાય છે. (પછી તેમને ભાવભય રાખવાની) શાંત થઈ જાય છે.
લેક સંજ્ઞા ત્યાગાષ્ટક (૨૩) ૧ ભયંકર પર્વત જેવા ભવને ઉલ્લંધન કરાવનારા પ્રમાનામાં છઠ્ઠા ગુણસ્થાને પામીને
અલૈકિક સ્થિતિને ભજનારા મુનિ, લેક પ્રવાહમાં તણાય નહિ-કેવળ લોક જનાર્થે
ધર્મ કરણી કરે નહિં. ૨ મ મુખે માણસ બોર જેવી નજીવી વસ્તુ માટે ચિંતામણી રત્ન આપી દે છે
તેમ મૂઢ આત્મા કરંજનાર્થે ઉત્તમ ધર્મ-રત્નને હારિ જાય છે.