________________
૧૯૧૧]
જુદા જુદા ખાતાનાં કાર્યો.
[ ૧૨૯
હિસાબી રીપોટ. સંવત ૧૯૬૫-૬૬ ની સાલને રીપેટ શેઠ અમરચંદ ઘેલાભાઈ પાસે ઓડીટ કરાવ્યું છે. અને તે ઈદુ વિજય ક. માં છાપવા આપેલ છે. લગભગ ૨૦ કારમનો આવતા માસમાં બહાર પડશે એટલે માસ મે ના હેરલ્ડ સાથે વહે ચાવવામાં આવશે.
ઉઘરાણી. મુંબઈ, વડોદરા, પાટણ, અમદાવાદ, ભાવનગર તથા પૂના કેન્ફરન્સમાં ભરાવેલ નાણાં જેમના તરફથી નથી આવ્યા તેમાંના ઘણા ખરાને ઉઘરાણીના કયાર્ડકવર લખાયા છે. હજુ લગભગ રૂા. ૧૩૦૦૦ ની ઉઘરાણી વસુલ કરવી બાકી છે. તે જે જે ગૃહસ્થો પાસે લેહણુ હોય તેમણે મહેરબાની કરી મુંબઈ કોન્ફરન્સ ઓફીસ ઉપર મોકલી આપવી.
હેરલ્ડ. | હેરલ્ડ નેવારી, ફેબ્રુઆરી તથા માર્ચનું ભેગુ ડેકલેરેશન ફેરવાથી તથા આઠમી કોન્ફરન્સ અત્રે ભરવાની પ્રથમ વક્કી હોવાથી તેનું કામકાજ ચાલતું હોવાથી, ભેગો અંક બહાર પડતાં કેટલાક ગ્રાહકે ઓછા થયા હતા તેમને હવેથી દર માસે રેગ્યુલર બહાર પડશે એમ પત્ર લખી જણવી કેટલાક કાયમને માટે ચાલુ રહ્યા છે.
- નવા ગ્રાહકો વધારવા કવર–પષ્ટ કયાર્ડ લખવામાં આવ્યા છે. ચાલુ માસમાં નવા દશ ગ્રાહકે વધ્યા છે.
* મંદિરોદ્ધાર ખાતું. રૂ. ૨૫-૦-૦ ગામ વાગરોળ તાબે પાટણ મળે શ્રી ચીંતામણીજી મહારાજના દેરાસરજીની ટીપના હા. ખુબચંદ સ્વરૂપચંદને તા. ૪-૪-૧૧ ના રોજે આપ્યા છે.
| નિભાવ ફંડ ખાતું. નિભાવ ફંડમાં રકમ ઘણીજ ઓછી રહેવાથી ઓફીસ સ્ટાફમાં ચાલુ માસમાં ઘટાડો કર્યો છે જેથી પગાર ખર્ચમાં રૂા ૬૦ ને ઘટાડે કરવામાં આવ્યો છે. આ ખાતુ કાયમ નભાવવા ઘણુ ગૃહસ્થાને સુકૃત ભંડાર ફંડ વસુલ આપવા તથા વસુલ કરાવવા પત્રો લખવામાં આવ્યા છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ
લાલચંદ લફિમચંદ શાહ. ઓફીસ. પાયધૂની, મુંબઈ. '
કલાકે.
-
-
- -
શ્રી જૈન વેતાંબર ઓફીસને એક જૈન પેઈડ આસિસ્ટન્ટ સેક્રેટરી (વિદ્વાન અને પૈસાદાર) ની જરૂર છે.