________________
૧૨૮ ]
|
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ એપ્રીલ
રાખે છે તેથી બીજાના કર્તા તેમના હસ્તકથી આ ખાતું વધારે સારા પાયા ઉપર ચાલશે, એમ અમારું માનવું છે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતાના રીપોર્ટ નીચે મૂજબ.
ફાઈલ નાં ૧૨૭. જીલે ખેડા તાબે ગામ સારસા મધ્યે આવેલાં શ્રી પાર્શ્વનાથજી
મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ સંસ્થાના વહીવટ કર્તા શ્રી સંધના હસ્તકને સવંત ૧૯૬૨ ના આશે વદ )) સુધીને હીસાબ અમોએ તપાસે તેમાં સદરહુ સંસ્થાના લાગતા વળગત ગૃહ પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તેમજ કેટલીએક જણસો માટે વખતે વખત પત્ર વહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બોલાવી સમજુતી આપવા છતાં હજુ સુધી સ ષકારક બંદોબસ્ત થયાનો જવાબ અમોને મલ્યા નથી. માટે જ્યાં સુધી સંતોષકારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરા કામોમાં રાખી તે લેકે સાથે પત્ર વહેવાર ચલાવ્યા કરવું.
ફાઇલ નં. ૧૨૮. જીલે ખેડા તાબે ગામ મગર મધ્યે આવેલું શ્રી કુતરા તથા
પરબડી ખાતાના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ જીવાભાઈ હરીભાઈના હસ્તકને સંવત ૧૯૬ર ના આસો વદ ૦)) સુધીને હીસાબ અમેએ તપાસ્યો તેમાં સદરહુ સંસ્થાના લાગતાવળગતા ગ્રહસ્થો પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તથા કેટલીએક સ્થાવર મીલકત માટે વખતો વખત ૫૧ વહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બેલાવી સમજુતી આપવા છતાં હજુ સુધી સંસકારક બંદોબસ્ત થયાને જવાબ અને ભલે નથી માટે જયાં સુધી સંતોષકારક બંદોબસ્ત થયાને જવાબ અમને મળ્યો નથી માટે જ્યાં સુધી સંતોષકારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરા કામોમાં રાખી તે લેકે સાથે પત્ર વહેવાર ચલાવ્યા કરવું.
ફાઈલ. નાં ૧૨૯. જીટલે ખેડા તાબે ગામ માગર મધ્યે આવેલાં શ્રી અભીનંદન પ્રભુજીના
દેહરાસરજીના વહીવટને લગતે રીપેર્ટ. સદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ ભાઈચંદભાઈ કસ્તુરચંદના હરતકને સવંત ૧૮૬૨ ના આગેવદ.) સુધીને હીસાબ અમેએ તપાસે તેમાં સદરહુ સંસ્થાના લાગતા વળગતા ગ્રહસ્થો પાસે સદરહુ સંસ્થાનું કેટલુંક લેણું તેમજ કેટલીએક જણા માટે વખતે વખત પત્રવહેવાર કરી તેમજ તે લોકોને રૂબરૂ બોલાવી સમજુતી આપવા છતાં હજુ સુધિ સંતોસ કારક બંદોબસ્ત થયાને જવાબ અમને મલ્યો નથી માટે જ્યાં સુધી અંતિસર કારક બંદોબસ્ત થાય નહીં ત્યાં સુધી આ કામ અધુરાં કામમાં રાખી તે લેકો સાથે પત્રવહેવાર ચલાવ્યા કરવું.