________________
૯૧૧]
જુદાં જુદાં ખાતાનાં કાર્યો.
[ ૧૨૧
૬ ઉઘરાણી વસુલ કરવા રીતસર પત્રો લખવા. અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણ જની પેઢીને સરવૈયા માટે લખવાનું નકકી કર્યું.
નિરાશ્રિત ખાતુ. રૂ. ૭પની મદદ કુલ ૨૦ વિદ્યાથીઓ તથા ૫ વિધવા બાઈઓને એપ્રીલ માસની તા. ૧-૪-૧૧ના રોજે મોકલવામાં આવેલ છે.
જીવદયા ખાતુ. કૅન્ફરન્સ જીવદયા કમીટી તરફથી સં. ૧૯૬૭ના આસો વદ ૦) સુધીમાં રૂા ૫૦૦) ખર્ચ કરવા મંજુર થએલ છે.
કૅન્ફરન્સ ઓફીસ તરફથી તા. ૭-૮-૦૭ના રોજે રોહીશાળા ગામની પાંજરાપોળ ને આપવા મંજુર કરેલા રૂ. ૫૦૦) તા. ૧૪-૪-૧૧ના રોજે ત્યાંથી હુંડી આવેલ ' સોકારી આપી છે.
જીવદયા માટે ત્રણે ફીરકા સાથે મળી કામકાજ કરવા બંબસ્ત કરવામાં આવ્યું છે તેને માટે પત્રવ્યવહાર જીવદયા કમીટી તરફથી ચાલે છે.
આક્ષકોટમાં થતા પશુવધ અટકાવવા તા. ૧૬--૧૧ના રેજે સતારાના કલેકટર ને એક અરજી કરેલ છે તેની નકલ નીચે મુજબ. No. 470 - Pydhovni Bombay, dated 26th April 1911,
To
The COLLECTOR,
Satara.
SIR,
We the Resident General Secretary of the above Confer. ence and Secretary of the Jiva Daya Committee beg to send humble request made by several members of our Jain Community with their signatures in Gujarati and Marathi and to draw your attention to the same.
From the said application it appears that in Akolkot on certain days and every year many animals are being slaughtered on public roads whereby the religious feeling of the Jain and