________________
૧૯૧૧]
અભ્યાસકમ.
[૧૧૭
હીરાચંદ કલભાઇ વાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેઠ ભીમશી માણેક વાળી બુક બે પ્રતિક્રમણ સૂત્રો સિવાય.). - વીધિ પક્ષ માટે પાંચ પ્રતિક્રમણ, ભકતામર તથા કલ્યાણમંદિર.
ધોરણ ૩ જુ. નવતત્વ તથા ત્રણ ભાષ્યને સાર ( ભીમશી માણેક વાળી બુક) ઉપદેશ પ્રાસાદ ભા. ૧ લે (શ્રી. જન. ધ. પ્ર. સભા–ભાવનગર.) સ્તવન –જબ લગે સમકિત રત્નકુ પાયા નહિ. )
સમકિત નવિ લહ્યું રે સમ્યગ દ્વાર ગભારે પેસતાજી
અથવા દોડતા દોડતા પંથ કપાય. - સમકિતના ૬૭ બોલની તારો તાર પ્રભુ મુજ સેવક ભણી. | | સઝાય સમજણ સાથે. 'જાત્રા નવાણું કરીએ વિમલ ગિરી. પ્રભુ પાસજી પ્રગટ પ્રભાવી.
ધોરણ ૪ થું. આગમ સાર ( દેવચંદજીનું--પ્રકરણ રત્નાકરમાંથી) ગુણસ્થાન ક્રમ. (જૈન તત્વાદર્શ પરિચ્છેદ છઠ્ઠો).
અથવા અનોપચંદ મલકચંદના પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી પ્રશ્ન પરથી ૫૪ જેમાં આ હકિકત આવી જાય છે.
શિલ ઉપદેશમાળા--(જૈન વિદ્યાશાળા વાળી). માને શીખામણ. કર્તા ડા. ત્રીભોવનદાસ મોતીચંદ
ધોરણ ૫ મું.
નીચેના પાંચ વિભાગમાંથી ગમે તે એક.
૨. તવાથ સૂત્ર (રાજચંદ્ર ગ્રંથમાળામાંથી). આનંદઘનજીની ચોવીશી
(પ્રથમના ૧૯ સ્તવન-શ્રાવક ભીમસી માણેકવાળું બાળાવબોધ સમજણ સાથે.)
અથવા
૨. ચાર કમ ગ્રંથ (પ્રકરણ રત્નાકર ભાગ ૪). ઉપમિતિ ભવપ્રપંચ
સંક્ષિપ્ત. [ ભીમસી માણેક.]
અથવા
જ્ઞાનાણ.