________________
૧૧૬ ]
જૈન કેાન્ફરન્સ હેરલ્ડ.
[ એપ્રીલ
(૨) નીચે મુજબ અવિવાહિત કન્યાઓ માટે એ ધોરણુતી અને કન્યા તથા સ્ત્રીએ માટે પાંચ ધારણની પરીક્ષા લેવામાં આવશે. આ પ્રસિદ્ધ કરેલા અભ્યાસ ક્રમમાં સને ૧૯૧૧ અને તે પછીના ત્રણ વર્ષમાં અગત્યના કારણ વગર ફેરફાર કરવામાં આવશે નહિં.
<0
અભ્યાસ ક્રમ.
માત્ર અવિવાહિત કન્યાઓ માટે. ધારણ ૧ ૩.
સામાયિક તથા દેવવંદન વિધિના સૂત્રેા તથા નવ અંગ પૂજાના દે હા સમજણ સહિત મુખપાઠે; જીવવચારની પચીસ ગાથાનાં છુટાખાલ સામાન્ય સમજણ સાથે; પુત્રી શિક્ષા (ગુજરાતી પ્રેસ.)
ધારણ બીજી
* છવિચાર તથા નવતત્ત્વતા સાર–[ભીમસી માણેક વાળી યુકે, ઉપદેશ પ્રાસાદ ભા. ૧ લેા (પ્રગટ કર્તા શ્રી જૈન ધ. પ્ર. સભા-ભાવનગર.) હિત શિક્ષા છત્રીશી ( વિરવિજયજી ) સમજણુ સાથે.
કન્યાએ તથા સ્ત્રીઓ માટે.
ધારણ ૧ લુ.
એ પ્રતિક્રમણ અ, સમજ પૂર્વક મુખપાડે (તપગચ્છ માટે શેઠે હીરાચ દ ફેકલ ભાઇ વાળી બુક તથા વિધિપક્ષવાળા માટે શેડ ભીમશી માણેકવાળી બુક )
* જીવવિચાર પ્રકરણને સાર ( ભીમશી માણેકવાળી બુક) સઝાયા:-~-ઉદય રત્નની ચાર:-ક્રોધ, માન, માયા, લેાભની સઝાયા. ગહુળી:--૧ શીયલ સલુણી સુંનડી. પાનુ ૧૦૦
૨ મ્હેની સંચરતારે સ ંસારમાંરે પાનુ ૨૬ ( બાળધ ગહુળી સંગ્રહ ભાગ ૧) ભીમશી માણેક.
ધારણ ૨ જી.
પાંચ પ્રતિક્રમણ તથા નવસમરણ-સમજણ પૂર્વક મુખપાઠે ( તપગચ્છ માટે) શૈક નેટ:-જીવવિચાર નવતત્ત્વના વિદ્યાર્થીએ ગાથાઓ કઠું કરીને ભાવાર્થ કરવા પડશે. પરિક્ષા ગાથા પુછશે નહિ પરંતુ તેમાંના પારિભાષિક શબ્દોની વ્યાખ્યા તથા અર્થ પૂછશે.