________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
ગૃહસ્થ ધર્મ અને નીતિપુર્વક વન,
ચાંગ શાસ્ત્ર
૧ પૈસા ન્યાયથી પેદા કરવા—ધન ન્યાયથી પેદા કરવુ જોઇએ એટલે સ્વામી દ્રોહ, મિત્ર કેહ, વિસ્વાસિતને ગવું અને ચાર્માંદી નિ ંદનીય વ્યાપારા ત્યાગ કરી. પોત રાતના વર્ષાંતે અનુસારે સદાચારથી ધન પેદા કરવું તે ન્યાય સંપન્ન દ્રવ્ય કહેવાય છે. ર ઉત્તમ આચારની પ્રશંસા કરવી—-જ્ઞાનથી વૃદ્ધ અથવા વયથી વૃદ્ધ પુરૂષોની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હાય, તેવા પુરૂષાના આચારની યા ચારિત્રની પ્રરા સા કરવી.
૧૧૦
· ]
ૐ
[ એપ્રીલ
૩ જુદા ગાત્રવાળા તથા કુળ અને આચાર જેનાં સરખા હાય તેની સાથે વિવાહ કરવા વા––કુળાચાર અને મધ, માંસ, રાત્રિભાજન આદિ પરિહાર ૩૫ આચાર જેના સરખા હોય તેમની સાથે ગૃહસ્થાએ વિવાહ કરવા, ધનાઢય સાથે ગરીબને અને ગરીબ સાથે ધનાઢયને તથા પરધમ સાથે વિવાહ થતાં તેની આખી જીંદગી કલેશીત અને દુઃખદાઇ નીવડે છે.
७
પાપથી ભય રાખવા—દ્રષ્ટ અદ્રષ્ટ દુઃખના કારણ રૂપ કર્મોથી ભય પામનાર, ચોરી, પરદારા અને જુગારથી આ લોકમાં વિડબના થાય છે, તે પ્રસિદ્ધજ છે અને મધ માંસ સેવનાદિથી શાસ્ત્ર વર્ણિત નરકાદિ વેદના મળે છે તે પાપતા ભય રાખવે.
૫ પ્રસિદ્ધ દેશના આચાર પ્રમાણે આદર કરવા——શિષ્ટ પુરૂષોને સંમત અને ઘણા વખતથી ચાલતા આવેલા ભાજન વસ્ત્રાદિ આચાર ઉલંધન કરવાથી તદ્રેશવાસી લોકે સાથે વિરાધ થવા સંભવ અને તેમ થતાં પરીણામ સારૂં આવતુ નથી.
૬ કાઇના અવર્ણવાદ ન ખેાલવા, તેમાં રાજાના અવર્ણવાદના વિશેષ પ્રકારે ત્યાગ કરવા––જધન્ય, મધ્યમ યા ઉત્કૃષ્ટ પ્રાણીઓના સંબંધમાં અવર્ણવાદ ન ખેલવા. અવર્ણવાદ ખેાલવાથી, બીજાના પરાભવ કરવાથી અને આત્મ પ્રશ ંસા કરવાથી નીચ ગેાત્ર બંધાય છે, [મરીચીના દાખલા કે જે કરોડો વર્ષે મુકાવુ મુશ્કેલ થાય છે જ્યારે બીજા સામાન્ય મનુષ્યના અવર્ણવાદ ન ખેલવા તેા રાજા, મિત્ર આદિને અવશ્ય નજ ખેલવા કેમકે તેથી તત્કાળ વિપરીત પરિણામ આવે છે.]
સદાચારવાળા મનુષ્યોની સાબત કરવી—-આ લોક તથા પરલોકના હિતકારી આચરણા વાળા પુરૂષોની સાખત કરવી કારણ કે દુર્વ્યસની માણસ સાથે કલાલની દુકાને કાઇપણ માણસે જઇ દુધ પીધું હોય તે પણ તેણે દારૂ પીધા એમ લા¥ તેના વિષે વિચાર બાંધે છે.