________________
૧૯૧૦)
પ્રવાસ વર્ણન.
(
તથા આસ્તા જેટલી ખીજા લેાકેા નથી રાખતા તેથી વિશેષ આસ્તા અને સાર સભા શ્રાવકે લે છે. તેના દરેક કામના વહીવટ પણ શ્રાવકે કરે છે. વળી કેટલાક શ્રાવ કાએ પોતાની દેશાવરની દુકાનમાં તે મહાદેવના નામના ભાગ રાખેલ છે. આ કેટલ બધી અફસોસની વાત છે કે પેાતાનાં દેરાસર. જ્ઞાનભંડાર વિગેરે ધર્મનાં ખાતાં નિભા વવા માટે ખર્ચની તે! કાંઇ પણ ગેાડવણુ નથી, અથવા કાંઈ પણ લાગેા નથી તે વહીવટ પણ કરતા નથી. આવું હડહડતું અને પૂર્ણ મિથ્યાત્વીપણુ આપણા જે ધર્મીઓમાં જોઇ ઘણાજ ખેદ્ર થાય છે. તેા મહાડના શ્રી સકળ સંઘને વિન ંતિ સા ભલામણ કરૂ છું કે તેએ પોતાના ધમનેજ વળગી રહી ખીજા મિથ્યાત્વને છેાર્ડ દેવા બનતા પ્રયત્ન કરી પેાતાના આત્માને સુધારવા ધ્યાનમાં લેશે.
એકદર ક્ષેત્ર સારૂ છે તેમ લોકો પણ ભેાળા છે. માટે ઉપદેશકેાની અને તેમ પણ ખાસ કરી મુનિ મહારાજાએના વિહારની ખાસ જરૂર છે, તેા આ ક્ષેત્ર સુધર્ જાય, માટે ઉપરાઉપરી લાંબા વખત સુધી મુનિ મહારાજાએની આ તરફ વિચરવાન આવશ્યકતા છે. વિવેક વિનય આછા આછા હેાવાથી તે વખતે ભાષણરૂપે મારા તરફથ એ ખેલ કહેવામાં આવ્યા હતા તેને ટુક સારઃ
પ્રથમ મંગળાચરણ કરી જણાવ્યું કે આપણે પંચેન્દ્રિય મનુષ્યને! અવતાર : તેની સાથે શુદ્ધ જૈન ધર્મ પામ્યા છતાં પણ આપણી સ્થિતિ દિન પ્રતિદિન આર્વ ખરાબ થાય છે તેનું કારણ ટુકામાં માત્ર એટલુજ કે પ્રથમ તે! આપણામાં આચા નથી. એટલે ખાવા પીવાની રીત ઘણીજ અશુદ્ધ છે. અને તેથી કહેવત છે કે “ અ તેવેા એડકાર ” તે કહેવત મુજબ બુદ્ધિ પણ અશુદ્ધ છે; અશુદ્ધ બુદ્ધિથી વાણી તથ જ્ઞાન અશુદ્ધ છે, અશુદ્ધ જ્ઞાનથી કૃત્યાકૃત્યનુ અજાણપણુ છે, અને તેથી અજ્ઞાનત છે. અજ્ઞાનતાથી રડવુ, ફુટવુ, ફટાણાં ગાવાં, બિભત્સ ભાષણ કરવું, મરણ પાછ ક્જીત જમણવાર કરવા, બાળલગ્ન, વૃદ્ધવિવાહ, કન્યાવિક્રય અને મિથ્યાત્વનુ સેવન જેવું કે કુળદેવી, ખેતલા આદિને માનવા પૂજવા તથા બીજા અન્ય દર્શનીય દેવની માનતા કરવી. કુગુરૂની સેાબત ને કુધનું સાંભળવુ તથા હેળી વીગેરે મિથ્યાત્વી પર્વ કરવાં વીગેરે કુરીવાજો દાખલ થયા છે અને તેથી સુદેવ, સુગુરૂ, સુધર્મ પ્રત્યે શુદ્ધ શ્રદ્ધ રહી નથી અને શુદ્ધ શ્રદ્ધા ન હેાવાથી સમ્યક્ત્વ મલીન છે. મત્રીન સમ્યકત્વથી ધની ચેાગ્યતા નથી અને તેમ થવાથી આપણે આવી ખરાબ સ્થિતિએ પહેાંચ્યા છીએ. માટે સમયને અનુસરી તે સ્થિતિ સુધારવા આપણી કેન્ફરન્સ અથાગ પ્રયાસ કરે છે, અને કાન્ફરન્સને હેતુ પણ એજ છે. કેન્ફરન્સ એ કોઈ એક વ્યક્તિ નથી કે જે કંઇ કરી શકે. પણ આપણા સકળ સઘ તેનુ નામજ કેન્ફરન્સ છે, તે દરેક ગામના સઘ પાત પોતાનામાં સુધારો કરે જાય તેા કાન્ફ્રન્સે કરવા ધારેલ કાર્યો તરત સફળ થઇ જાય કાપૂરન્સની ચેાજનાએ સારી છે પણ તેને અમલમાં મૂકવી તે આપણા હાથમાં છે કેમકે દરેક માણસ પેાતાને! જાતેથી સુધારા કરે તે તરત સુધારા થઇ શકે માટે ભાઇએ ઉપર કહેલા રીવાજેમાં કદાચ કોઇ રીવાજ તમારે ત્યાં આછા હશે, પણ ઘણા ખરા કુરીવાજ તે બહુજ ચાલે છે, તેને માટે તમારે સુધારા કરવા જોઇએ. અને તેમાં