________________
શ્રી નવપદ પ્રકરણની સક્ષિત વ્યાખ્યા.
1;
૨૫ જે અનત, અપુનભવ, અશરીરી, અનાબાધ, તથા સામાન્ય વિશેષ ઉપયે સહિત છે તે સિદ્ધભગવત મુજને શિવસુખ આપેા.
૩૬ જે અનતગુણી, નિર્ગુણી, ૩૧ અથવા ૮ ગુણવાળા અને અનંત ચતુષ્ક સહિ છે તે સિદ્ધભગવત મુજને શિવસુખ આપે.
૩૭ જેમ ભીલ નગરના ગુણુ ાણુતા છતાં પણ કહી શકતા નથી, તેમ જેમ ગુણ જાણતા છતા પણ જ્ઞાની કહી શકતા નથી તે સિદ્ધભગવત મુજ શિવસુખ આપે.
૩૮ જે અનંત, અનુત્તર, શાશ્વત અને સદાનંદ, એવા સિદ્ધિસુખને પામ્યા સિદ્ધભગવત મુજને શિવસુખ આપે.
તૃતીય આચાર્ય પદ વનમ્ ' ( ૩૯-૪૭ )
૭૯ જે પવિધ આચારને સદા આચરતા છતાં ભવ્યજનોના અનુગ્રહને મા તેને ઉપદેશ આપે છે તે આચાય મહારાજને હું નમસ્કાર કરૂ છું. ૪૦ દેશ, કુળ, જાતિ, અને રૂપાદિક અહ્ ગુણસમુદાયથી સંયુક્ત છતાં યુગપ્રધાન છે તે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂ છું.
૪૧ જે સદા અપ્રમત્ત, વિકથાવિરક્ત, કષાયત્યાગી, અને ધર્મોપદેશ દેવા આસક્ત છે, તે આચાય મહારાજને હું નમસ્કાર કરૂ છું.
૪ર જે સારણા, વારણા, ચાયણા અને પડિચાયાવડે નિરંતર સ્વગચ્છની સંભા રાખે છે, તે આચાય મટ્ઠારાજને હું નમસ્કાર કરૂ છુ.
૪૩ જે સૂત્રના જાણુ છતાં પરોપકાર રસિક હોવાથી તત્ત્વપદેશ આપે છે આચાર્ય મહારાજને હું નમસ્કાર કરૂ છું
૪૮ જિનેશ્વરરૂપી સૂર્ય અને સામાન્ય કેવળીરૂપી ચંદ્ર અસ્ત થયે છતે મનુષ્યક્ષેત્રમાં દીપકની પેરે તત્ત્વના પ્રકાશ કરે છે તે આચાય ભગવતા હું નમસ્કાર કરૂ છું.
૪૫ પાપના ભારથી કાંન્ત થયા છતાં સંસારરૂપી ઊંડા અધ ફૂવામાં પડ પ્રાણીઓને જે ઉદ્ધાર કરે છે તે આચાર્ય મહારાજને હું નમકાર કરૂ છુ ૪૬ માત, તાત અને આધવ પ્રમુખથી પણ અધિક હિતકાર્ય અત્ર જીવે સાચાર આચાર્ય ભગવંતને નમ કરૂ છું.
૪૭ જે હુ લબ્ધઓથી સમૃદ્ધ અને અતિશયવત છતાં શાસનને દીપાવે તેમજ રજાના પેરે નિશ્ચિત રહે છે તે આચાય મહારાજને હુ નમસ્કા કરૂ છું.
"
· ચતુર્થ શ્રી ઉપાધ્યાયપદ વર્ણનમ્ ' (૪૮-૫૬ ) ૪૮ જે દ્વાદશાંગ સ્વાધ્યાયના પારગામી, તેનાં રહસ્યના ધારક, તેમજ તદ્ ઉલ્ યને વિસ્તાર કરવામાં રક્ત એવા ઉપાધ્યાય મહારાજને હું ધ્યાવું છું. ૪૯ સૂત્રધારાવડે કરીને પથ્થર જેવા જડ શિષ્યાને પણ જે છે તે ઉપાધ્યાયને ધ્યાવું છું.
સર્વ પૂજનિક ક
૧૯૧૦)
6
10)