________________
94)
છે
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
(માર્ચ.
નવપદ વિશેષ વર્ણન, “તત્ર પ્રથમ શ્રી અરિહંતપદ વર્ણનમ” (૨૧-૨૯ ) ર૧ શેષ ત્રણ ભવ રહેતાં મનુષ્યભવે અરિહંતાદિક વીશ સ્થાનક ( તપ)નું
આરાધન કરીને જેમણે તીર્થકર નામકર્મ ઉપામ્યું છે તે અરિહં તેને
હું પ્રણમું છું. રર છેલ્લે ભવે ઉત્તમ રાજકુળમાં ચિદ મડા સ્વ વડે સૂચિત ગુણવાળા જે
અવતરે છે તે અરિહંતોને હું પ્રણામ કરું છું. ' ૨૩ જેઓના જન્મ સમયે ૫૬ દિકકુમારીઓ અને દેવનાયક આવીને પ્રમુદિત
મનથી મહિમા–ઉત્સવ કરે છે તે અરિહંતને પ્રણામ કરું છું. ૨૪ જન્મથી માંડીને જેમના દેહમાં લોકને આશ્ચર્યકારી એવા ચાર અતિશય
હોય છે, તે અરિહંતાને હું પ્રણમું છું. ૨૫ જેઓ ત્રણ જ્ઞાન સહિત છતાં ભેગાવળી કમરને ક્ષીણ થયેલું જાણી ચારિત્ર
રૂપ નિવૃત્તિ માગને આદરે છે, તે અરિહં તેને હું પ્રણામ કરું છું. ૨૯ ચારિત્ર ધર્મમાં સદા ઉપયોગી અને અપ્રમત્ત છતાં નિર્મળ ધ્યાન થી ક્ષેપક
શ્રેણી ઉપર આરૂઢ થઈ મેહને હણી જે કેવળલક્ષ્મી વરે છે, તે
અરિહંતોને હું પ્રણામ કરું છું. ર૭ કર્મના ક્ષયથી ૧૧ અને દેવકૃત ૧૯ અતિશે જેમને હોય છે, તે અરિ
હંતોને હું પ્રણામ કરું છું. ૨૮ અષ્ટ પ્રાતિહાર્યોવડે શોભિત અને સુરનાયકવડે સેવિત જે સદાકાળ વિચરે
છે તે અરિહંતોને હું પ્રણમું છું. ૨૯ પૃથ્વી પીઠ ઉપર વિચરતા ૩૫ ગુણયુક્ત વાણીવડે જે ભવ્યજનોને વિબોધે છે તે અરિહંતને હું પ્રણમું છું.
દ્વિતીય શ્રી સિદ્ધપદ વર્ણનમ ” (૩૦-૩૮) ૩૦-૩૧ કેવળી સમુદઘાત કરેલા કે નહિ કરેલા અરિહંત કે સામાન્ય કેવળી
શિલેશીકરણ વડે અગી કેવળી થઈ આયુષ્યના છેલ્લા બે સમયમાંના પહેલે સમયે ૭ર પ્રકૃતિઓને ખપાવી અને છેલ્લે સમયે ૧૩ પ્રવૃતિઓને
ખપાવી જેઓ શિવસુખ પામ્યા તે સિદ્ધ ભગવાને મને શિવસુખ આપે. ૩ર ચરમ શરીરના ત્રીજા ભાગે ન્યૂન અવગાહનાવાળા છતાં જે એક સમયમાં
લેકના અંતે જઈ પહોંચ્યા તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપે. ૩૩ ધનુષમાંથી છુટેલા બાણની પેરે પૂર્વ પ્રગથી, તુંબડાની પેરે અસંગપણથી,
એરંડાના ફળની પેરે બંધન–છેદથી અને ધૂમાડાની પેરે ઉર્વ સ્વભાવથી
જેમની ઉર્ધ્વ ગતિ કહી છે તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપે. ૩૪ સિદ્ધશિલ્લાની ઉપર એક એજનના મા ભાગમાં લેકના અંતે નિચે
જેમની સ્થિતિ પ્રસિદ્ધ છે તે સિદ્ધભગવાન મુજને શિવસુખ આપો.