________________
૧૯૧૦)
ધાર્મિક હિસાબ તપાસણ ખાતું,
આવ્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ. આ ખાતું તપાસી જેજે ખામીરે જોવામાં આવી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું તે તે આશા રાખે એ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ચગ્ય બંદેબસ્ત કરશે.
છલે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) મધ ખારવાડામાં આવેલા શ્રી આદીશ્વર
મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ. ' સદરહ પરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ લખમીચ હસ્તકનો હિસાબ સં. ૧૯૬૪ સુધી અમે તપાસ્યું છે. તે જોતાં નામું બીલકુલ રા વામાં આવ્યું નથી. અમોએ સદરહુ દેરાસરજીને હિસાબ તપાસવાની માગણી કર તરત પોતાની પાસે જે હિસાબ હતું તે બતાવી દીધો છે તેથી તેમને આભ માનીએ છીએ.
આ ખાત તપાસી જેજે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યા આપી એગ્ય દેબસ્ત કરશે. છલે ખેડા તાબે શ્રી સ્તંભતીર્થ (ખંભાત) મદએ ભેંયરાપાડામાં આવેલા શ્રી નેમનાથજી મહારાજના તથા શ્રી શાંતિનાથજી મહારાજના દેરાસરના
વહીવટને લગતો રીપોર્ટ. સદરહુ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ પુંજભાઈ સુરચંદના હસ્તક હિસાબ અમે તેમની પાસે હતો તે તપાસ્યો. નામું તેમના હસ્તકમાં નહીં હોવા તેમની પાસે દાગીના તથા રોકડ જે કંઈ મીલ્કત હતી તેના હિસાબની માગણી કર તરત દેખડાવી દીધો છે, તેથી તેમનો આભાર માનીએ છીએ. પરંતુ સદરહ દેરાસ અને બાકીને હિસાબ શેઠ મગનલાલ વીરચંદ પાસે છે. તેઓની પાસે ઘણીવ માગણી કરવા છતાં હજુ બતાવ્યા નથી. તે બહુ દીલગીર થવા જેવું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યા આપી બંદોબત કરશે.
જીલે ખેડા તાબે શ્રી સ્વંભતીર્થ (ખંભાત) મચે છરાળાપાડામાં આવેલા શ્રી
અરનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપોર્ટ સદરહ દેરાસરના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ વખતચંદ લક્ષમીચંદ હસ્તકને સં. ૧૯૬૫ થી સંવત ૧૯૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હિસાબ અમેરં તપાસ્યા છે, તે જોતાં વહીવટ ચેખવટથી રાખી અમેએ માગણી કરતાં તુરત ખુલાસ સાથે દેખડાવી આપે છે, તે માટે તેમને આભાર માનીએ છીએ.