________________
૧૯૧૦]
ધી રોકળભાઈ મૂળચંદ જૈન હેસ્ટલ.
[૩૩૯
अपनी मातृभाषा उर्दू बतलादेते हैं. यह अनुचित है. क्योंकि राजपूतानेकि मातृभाषा हिन्दी है, इस लिए यथोचित्त विचार कर लिखाना चाहिए जैसे हिन्दी, गुजराती, दक्षिणी आदि, जिससे अपनी ठिक २ स्थिति मालुम होजाय.
श्री संघका हितैषी. घीया लक्ष्मीचंद
श्री जैन श्रेताम्बर कोन्फरन्स, प्रतापगढ-मालवा.
* ધી ગોકળભાઈ મૂળચંદ જેન હેસ્ટલ.
ચાલુ વર્ષમાં આ સંસ્થાના નીચેના જોવું રહેનારા વિદ્યાર્થીઓ નીચેની જુદી જુદી પરીક્ષાઓમાં પાસ થયેલ છે. એલએલ. બી.મી. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. (જુનમાં) એલ, એમ એન્ડ એસ–મી. કેશવલાલ મલુકચંદ પરીખ
' –મી. ચંદુલાલ પિપટલાલ ડોકટર (જુનમાં ) બી. એસસી–મી. ચુનીલાલ મુળચંદ કાપડીઆ બી. એ. (બીજા વર્ગમાં) બી. એ—મી. રતિલાલ હરજીવનદાસ શ. ઇન્ટરમીડીએટ–મી. છોટાલાલ વમળચંદ એફ. પ્રવીઅસ–મી. શ્રીચંદ અંબાઈદાસ ગુજરાથી અને મા. અમ્રતલાલ માણેકચંદ
પરીખ. મેટ્રીક-મી. વીરચંદ પાનાચંદ શાહ, મી. ઠાકોરલાલ નેમચંદ શ્રાફ, મી. છેટા
લાલ પીતાંબરદાસ મહેતા અને મી. છગનલાલ પ્રેમચંદ કાપડીઆ. એમ. બી. બીએસ. (૩ જુ વર્ષ)મી. માણેકલાલ નરસીદાસ. એલ એમ એન્ડ એસ (૩ જુ વર્ષ –મી. સાકરચંદ અભેચંદ શાહ. * * ઈગ્રેજી છડું ધોરણ—મી. તલકચંદ રઘુભાઈ ધામી
મી. અમ્રતલાલ પ્રેમચંદ્ર મહેતા મો. નગીનદાસ મગનલાલ મહેતા