________________
જૈન કન્ક્રન્સ હેર,
[ડીસેમ્બર.
અહારગામથી પરીક્ષા આપવા આવેલ ૧૨ વિદ્યાથી એમાંથી ૫ વિદ્યાર્થી એ
ખસ થયા છે.
પ્રેમ એ મી. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ ઈન્ફર~મી. હેમચંદ જસવીર મહેતા મી. એ ---મી. છગનલાલ નાગજી ચીનાઇ
----મી. હરખચંદ ત્રિભોવનદાસ ગાંધી ( ખીજ વર્ગમાં ) પ્રોવીઝ્મમી. છેઠાલાલ બાલાભાઇ કારા ( ખીજા વર્ગમાં )
-: 0:
૩૪]
સુજ્ઞ ગ્રાહકને વિજ્ઞપ્તિ.
આ પત્ર નભાવવાને ખરા આધાર તેના લવાજમ ઉપરજ છે. આ ચાલુ ૧૯૧૦ ની સાલ સુધીનુ લવાજમ મોકલવા માટે દરેક ગ્રાડુને પ્રથમ પેડ કાર્ડ લખી વિનંતિ કરી હતી. તે પછી ગયા અકટાબર માસના (૧૦ મે, ’ક વી. પી. થી મેાકલવાનું શરૂ કરતાં ઘણા બધુએ તરફથી લવાજમ વસુલ અવી ગએલ છે, જાજ ભાગના ગ્રાહકોએ વી. પી. ન સ્વીકારતાં અક પાછે મેકયે છે. જેએ તરફ સન્નરહે અક પાછે આવ્યો છે તેને આ અર્ક સાથે તે અક મૈકલાવેલ છે, કારણકે વચમાં એક અંક ખુટવાથી પુસ્તક અધુરુ રહે. માટે મેહેરબાની કરી શ્રી. પી. ન સ્વીકારેલ ગ્રહસ્થાએ આ અક મળ્યાથો ૧૯૧૦ ની સાલ સુધીનુ લવાજમ તુરત મોકલી આપવા કૃપા કરવી.
થી
જે જે ગૃહસ્થા તરફથી વી. પી. પાછુ આવેલ તે સાહેબને લવાજમના બાકી નીકળતા પૈસા માટે છાપેલા પેસ્ટકાર્ડથી તુરત ઉઘરાણી કરવામાં આવતાં ઘણા ખરાભાઇઓએ લવાજમ મેાકલી આપેલ છે, તેા હુવે લવાજમ ન ભર્યું હાય તેઓએ આજ્ઞાન ખાતાનું દેવુ‘માથે નરાખતાં તુરત લવાજમ મેકલી આપવું એવી અમારી વિનતિ છે.
ઘણા ભાઇએ તે ૮-૧૦ અ'કા રાખી છેવટની અણીએ લવાજમ આપવાની વખતે અ'ક ન રાખતાં પાછા મોકલાવે છે. અને પછી લવાજમના વી. પી. ના સ્વીકાર કરતા નથી,તેઘણુંજ અયાગ્ય ગણાય. માટે દરેક જૈન મધુએએ બનતી રીતે આ પત્રને સહાય આપી વિશેષ ફેલાવામાં લાવવા ઉત્સાહથી શ્રમ લેવાની ખાસ જરૂર છે તે ધ્યાનમાં લેશે”.
નાના