________________
જૈન કન્ટ્રન્સ હેરલ્ડ,
[ડીસેમ્બર.
સુધીના હિસાબ અમેએ તપાસ્યું. તે જોતાં સદરહુ વહીવટનું નામું રીતસર રાખી તે મધ્યેથી મેટા ભાગના રૂપી સદરહુ દેરાસરજીના વહીવટમાં જમે કરાવ્યા છે અને ખાકી રહેલા નાણામાંથી વહીવટકર્તા ગ્રહસ્થ પોતાના કીમતી વખતને ભાગ આપી તન, મન અને ધનથી વહીવટ ચલાવે છે. તે માટે તેમને પૂરેપૂરા આભાર માની ધન્યવાદ આપીએ છીએ.
334]
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતુ સૂચના પત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યુ છે.
મુંબઇ બહારકાટ મધ્યે લાલબાગમાં આવેલાં શ્રી અછતનાયજી મહારાજના દેરાસર∞ તથા સાધારણ ખાતાના વહીવટને લગતા રીપે
સદરહુ ધામિઁક સંસ્થાના શ્રી સંધ તરથી વહીવટકર્તા શેડ દેવકરણ મુળજીભાઈ તથા શે। પાનાચંદભાઇ તથા શેડ તારાચંદભાઇ ડુસ્તકને સં. ૧૯૬૨ થી સ. ૧૯૬૪ ના આસા વદ ૦) સુધીના હિસાબ અમાએ તપાસ્યા. તે લેતાં વહીવટકર્તા ગ્રહસ્થા પેાતાના તન, મન અને ધનથી તેમજ પૂરેપૂરી લાગણીથી આ વહીવટ ચલાવે છે. એટલુ જ નહીં પણ નબર ૧ લાના વહીવટ કર્તા પોતાના કીમતી વખતને ભેગ આપી જે વહીવટ ચલાવે છે તેને માટે તેમને પૂરેપૂરા આભાર માની ધન્યવાદ આપીએ છીએ.
દેખાણી તેને લગતુ` સૂચનાપત્ર વહીવટ
આ ખાતું તપાસી જે જે ખામીઓ કર્તા ગ્રહસ્થાને આપવામાં આવ્યું છે,
લી॰ શ્રી સંધના સેવક. ચુનીલાલ નહાનચંદ
આનરી આડીટર. શ્રી જૈન શ્વેતાંબર કાન્સ
आवश्यकी सूचना.
सम्पूर्ण जैन श्वेताम्बर ( मूर्तिपूजक) भाइयोंको विदित हो कि आगामी सन् १९११ ई. मे सारे भारत वर्षकि मनुष्य गणना ( मर्दुम शुमारी ) सरकार कि ओरसे होनेवाली है, सो उस समय मनुष्य गणना करनेवाले आपसे अपनी જ્ઞાતિ, ધર્મ સૌ મારા પુછે, પણ વત્ત અન્ય વાતે તૈસે, શ્રીમા, ગોમાજ, પોરવાડ, हुम्बड, भटेवरा, नीमा आदि जो हो, और धर्म श्री जैन श्वेताम्बर व मातृभाषा जैसी हो साफ २ लिखवाना चाहीए। हमारे कितनेक भ्राता जैसे राजपूतानेवाले