________________
૨૯૬ ]
જૈન ક્રાન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
અતિશય માનદિત વચનાનાં ઝસ્તા અત્રતરૂપ વરસાદથી સ્નેહાંકુરને પ્રગટ કરતાં કામ પ્રશ્નગે મળવાની સૂચના કરતાં છુટાં પડી આકાશમાર્ગેથી જેમ આવી આવી હતી તેમ પાછળ ચાલી ગઈ. આ વિનેદમાં હરિવાહનની રાત્રી વ્યતિત થઇ ગઇ.
પ્રાતઃકાળ થતાં તે ત્યાંથી આગળ ચાલ્યા. જતાં જતાં જેમાં કાઇ પણ માણસ દીઠામાં ન આવતું હોય તેવુ એક શુન્ય નગર તેના જોવામાં આવ્યું. કૈાતુકના મિષથી અ દર જોવા ગયા, ત્યાં વચલા ભાગમાં એક મેટા રાજમહેલ દીઠે. તેમાં દાખલ થઈ સાતમે માળે ચઢયા ત્યાં ક્રમળનાં જેવાં લેાચનવાળી એક કન્યા તેના જોવામાં આવી. તેને દેખસાંજ તેના મનમાં વિચાર આવ્યા કે “ હું ધારૂં છુ કે વિધાતાએ આ કન્યાને બધાથી ૫ડેલીજ બનાવી છે, અને તે જ્યારે જેવી જોઇએ તેવી બની આવી છે ત્યારે ખીજી કાઇ પણ ીને બનાવવી ઢાય ત્યારે તે। આ નમુના જોઈ બનાવીશ, એવું ધારી હજી લગણુ માને એક નમુના જોવા મલજ ' રાખી મૂકેલી છે, ” આવું ધારી તેની પાસે ગયા. તેણે તેને આવકાર આપ્યા એટલુ જ નહી. પશુ તેને એક આસન ઉપર બેસાડી પાતે જાણે મહા અક્સાસમાં હોય તેમ ઉભી રહી. તેની આવી સ્થિતિ જોઇને રાજકુમાર એસ્થેા કે આવા હના પ્રસંગે પશુ એવુ શું અસાસનુ કારણ છે કે આટલા બધા ઊંડા વિચારમાં પડી ગયાં છે ! આના જવાબમાં તેણે જરા માં મલકાવીને કહ્યુ કે તમે તેા ભાગ્યશાળીજ હશે. અને હું પણુ જ્ઞાની ન ભૂલાવે તે ખરેખર ભાગ્યશાળીજ હાઇશ, પરંતુ મારી તુ બુદ્ધિથી હું વિચારમાં પડી ગડ્યું. પ્રિય ! ધૈય ધર ધર ! હું મારી વીતક વાર્તા કહી સંભળાવું. તે જરા ધ્યાન ને સાંભળશેા તા તે બધી બીના આપના સમજવામાં આવશે.
C
cr
હું વિજયપુરના વિજય નામે રાજાની અન’ગલેખા નામની કન્યા છું. એક વખત હું મારા મહેલના ગવાક્ષમાં ઉભી રહી નગરચર્ચા જોતી હતી, તેવામાં એક આકાશમાર્ગે જતા વિદ્યાધરે મને જોઇ, તેથી મારા ઉપર મેાહિત થઈ તેણે તરતજ ખુમે! પાડતી મને ત્યાંથી હરણુ કરી અહિં લાવી આ નવી રાજધાની બનાવી તેમાં મને એકલી મૂકી હું તેને પરણવાને રાજી નહીં છતાં જબરજસ્તીથી મારૂં પાણિગ્રહણ કરવા સારૂ પણરવાની સામગ્રી લેવા ગયા છે તે હમણાં અહીં આવશે. અકસેસ થવાનું કારણ એજ છે કે મને પહેલાં એક જ્ઞાની મળ્યા હતા. તેમણે સ્પષ્ટ કહેલુ કે તારા ભર્તા હરિવાહન થનાર છે. છતાં આ વિદ્યાધર મને પરણશે તે। એ જ્ઞાનીનાં વચનમાં વિસ વાદતા આવરો. જ્ઞાનીનાં વચન કાડ઼ દિવસ જુડાં પડે નહીં, છતાં આમ કેમ બનવા બેઠુ છે! જો એ છીએ કે હવે શું થાય છે. ત્યારે રાજકુમાર એથ્લેા કે શુ એમજ છે? ત્યારે તે હવે આવવા દે એને, અને જોઇ લે મારા હાથ ! કેવી ઝડપથી હું તેને જીતી લઉ છું. તે કુંવરી ખેાલી કે શું તમેજ હરિવાજુન છે? તેણે કહ્યું, હા. તેથી કુંવરી પ્રમાદમાં આવી જઇ ખેાલી કે આહા ! શી આનંદની ઘડી ! એટલામાં ત્યાં વિદ્યાધર આવી પહેાંચ્યું!. કુમારને દેખતાંજ કાપાયમાન થઇ તેના ઉપર ધસી પડયા, પણ કુમારે તેને એવા હાથ બતાવ્યા કે તે વખતે તે તે ખાઈ ગયા; પરંતુ વિદ્યાસંપન્ન હાવાથી ફરીથી તેણે કંઈ પેાતાનું બળ અજમાવવા માંડયું, એટલામાં તેા રાજકુમારે તરતજ પેાતાનુ અમેાધ ખડ્ગરત્ન ચલકાવી દેખાડયું, તેથી વિદ્યાધરનાં તે માત્રજ નરમ પડી ગયાં અને ગળગળા થઈ એટલી ઉઠયા કે સાહસિક શિરામણ નીર પુષ1 ધન્ય છે તને. તુ જો સ્ત્રી માટેજ પેાતાનુ ખળ મારા ઉપર અજમાવતા હૈ।