________________
ધર્મ નીતિની કેળવણી.
(જાન્યુઆરી
સમ્યગદષ્ટિ તે પ્રથમ પાયેજ છે. શિક્ષણ શિબીજ એ દષ્ટિના વિકાસ–પષણ અર્થે હોવી જોઈએ.
ચાર અનુયાગ પૈકી ધર્મકથાનુયોગ્ય, ચરણકરણાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યા નમ એ અનુક્રમે ઉપકારક છે. પ્રાયઃ પ્રથમ બેની પ્રાધાન્યતાને આ કાળ છે. દ્રવ્યાનુયોગમાં તત્ત્વ વિભાગ બહાર ફુટ પ્રકટી નીકળે છે, ત્યારે ધર્મકથાનુયોગ આદિમાં એ ગર્ભિતપણે ગણપણે–રહેલ છે. એ જ રીતે-ગાણપણે-બીજરૂપે નીચે જણાવેલી બાબતનું જ્ઞાન બાળકોને કરાવવું જ જોઈએ.
હું કેણુ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારૂં ખરૂ? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં?
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, “તે સર્વ આત્મિકભાવના સિદ્ધાંત તવ અનુભવ્યાં."
તેમજ
આત્મા છે, તે નિત્ય છે, છે કત્તા નિજ કમ,.
છે લેતા, વળી મેક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” એ તેમજ સવ, સદ્ગુરૂ, સધર્મ– એ તો મૂળથી જ બીજરૂપે બાળકોની મનોભૂમીમાં પ્રક્ષેપાવા જોઈએ.
એટલી બાબતના સંસ્કાર થવા જોઈએ, પછી ભલે દેશવિરતિપણું ન હોય. ખેદ એ . છે કે હાલ જેટલે ભાર વિરતિ ઉપર મૂકવામાં આવે છે, તેથી ઘણે ઓછે અંશે પણ સમ્યગદષ્ટિપણું ઉપર મૂકવામાં આવતો નથી. અરે સમ્યકતનું ભાન–એને ખ્યાલ–પણું નથી. વિરતિના ઉછેદ દે નિષેધરૂપે આ કહેવું નથી, વિરતિ તે પરમ કલ્યાણકારી છે, પણ તે સમ્યકત્વમૂળરૂ૫ હેવી જોઈએ.
મનસુખલાલ કીરચંદ મહેતા. જુદા જુદા ધર્મના તરીકાવાલા પણ કબુલ રાખે એવી આ કેળવણી લેવી જોઈએ. અહિંસા એજ ધર્મ અને હિંસા એજ પાપ છે. અહિંસા શબ્દનો અર્થ બહુ બહોળો છે; માત્ર પ્રાણીને ઘાત ન કરે એટલે જ એને અર્થ નથી, પણ કોઈપણ પ્રકારે કોઈપણ જીવના તન મનને દુઃખ ન ઉપજાવવું એ ભાવ એમાં રહેલું છે. ચેરી, જારી, કટુ વચન, ક્રોધ અને કુરતા ઈત્યાદિ દુર્ગણે મનુષ્યને અને બીજા પ્રાણુઓને દુઃખ ઉપજાવે છે, તે તે હિંસારૂપ જ ગણાય છે. આ ઉપરથી ધર્મનીતિમાં નીચેના પ્રશ્નોત્તરે તે શિક્ષણ માટે ધ્યાનમાં રાખવા જેવા છે
પ્રશ્નો – નવા? કિ સઘં? જ ધર્મ? હા ! ઉત્તરે–જવરાતા; મૂર્તિ તથા સમાવ