________________
૧૯૧૦ )
ધર્મનીતિ કેળવણી.
'
જોઈએ. એ ભીંતો ઉપર જે
ધર્મનીતિન પાયે આ ચાર ભીંતે માટે પણ મહેલ ચણાશે તે સર્વ રીતે સુખદાયક ગણાશે.
માતા પિતા તથા ગુરૂજનનું પૂજન, વૃદ્ધોનું સેવન, મનુષ્યો વિષે મિત્રભાવ, સ્વદેશ પ્રીતિ, શરણાગતનું સંરક્ષણ, આસ્તિકતા અને ઉદારતા આદિ સગુણ પણ ધર્મનીતિના શિક્ષણમાંથી પ્રાપ્ત થાય તેમ થવું જોઈએ.
સર્વમાન્ય સામાન્ય ગ્રહણ કરવા યોગ્ય નિર્વિવાદ ધર્મ નીચેના લોકમાં દાખ્યા છે જે આ વિષયના સારરૂપ શ્રેયસ્કર છેઃ
प्राणाद्यातानिटतिः परधन हरणे संयमः सत्यक्यवां कालेशक्त्या प्रदान युवतिजनकथा मूकभावः परषाम् । तृष्णा स्रोतोविभंगो गुरुषुच विनयः सर्वभूतानुकंपा सामान्यः सर्वशास्त्रेष्वनुपहतविधिः श्रेयसामेष पंथाः ॥
ગણપતરામ રાજારામ ભટ્ટ
धार्मिक शिक्षा इस दृष्टिलें देनी चाहिये कि जिसमें मनुष्योंकी पापवृतियां वशिभूत होकर सुप्रवृतियां (good impulses) पुष्ट हों, तथा आत्मिक ज्ञानपिपासा उत्तेजित हो.
कुमारसींग नहार, बी. ए. શિક્ષણમાં શિક્ષકે વિવેક, જનસમાજની સેવા, અને સ્વદેશભકિતને સમન્વય દરેક ધર્મમાં રહેલું છે તે ધર્મમાંથી વિદ્યાર્થીઓને તારવીને દેખાડી આપતાં જવું.
નગીનદાસ પુરૂત્તમદાસ સંધવી. * શું કરીએ તો શિક્ષક ને શિષ્યનું ચારિત્ર્ય વિશુદ્ધ બને, તેનું મનોબળ વધે, તેની દેવી સંપત્તિયો ખીલે, તેની આસુરિ સંપત્તિને નાશ થાય, તેની લાગણીઓ કોમળ થાય, ને તેનો વિવેક શક્તિ દઢ થાય,–આ પ્રશ્ન જ નિરંતર પિતાની સામે રાખ એજ અમારી સૂચના છે.
ડી, એ, તેલંગ, બી. એ. જીવાભાઈ અમીચંદ પટેલ,