________________
૧૦)
શ્રી સુકૃત ભંડાર છે.
બાર ગ્રહશે ચુંટી કાઢી તેની કમીટી નીમી. સંવત ૧૯૬૧ ની સાલથી નવેસર પડ બંધાવી વહીવટ શરૂ કર્યો તે વખત સદરહુ કમીટીના હાથમાં કાંઈપણ મીલકત આવેલી નહીં. તેમ છતાં કમીટીએ પિતાના તન-મનથી પૂરતી મહેનત લઈ સદરહુ સંસ્થાની ઉપજમાં વૃદ્ધિ કરી સારી સ્થિતિમાં લાવી મૂકવા માટે સદરહુ કમીટીના મેમ્બરે તેમજ ત્યાંના માહાજનને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. તેમાં મુખ્યકરી ગાંધી લખમીચંદ હરજીભાઈ તથા કપાશી ઘડદાસ ગુલાબચંદભાઈ તથા મહેતા તલકસી હરીભાઈ તથા રા. રાજેશ્રી મંગળદાસ છગનલાલભાઈ તથા શા. નાનજી જેઠાભાઈ તથા ગાંધી. ભાઈચંદ મોતીચંદે પૂરતી મદદ કરી મુંબઈમાં ટીપ કરી એક સારી જેવી રકમ મેળવી તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે, તેમ છતાં સદરહુ પાંજરાપોળનું મકાન બરાબર નહીં હોવાથી તેમાં નાનાં ઢોરોને કેટલીક રીતની આપદા વેઠવી પડે છે વગેરે જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર સદરહુ કમીટી ઉપર મોકલી આપની વામાં આવ્યું છે એજ.
લી. શ્રી સંઘને સેવક, ચુનીલાલ નહાનચંદ
ઓનરરી એડીટર. જેન કવેતાંબર કેન્ફરન્સ.
શ્રી સુકૃત ભંડાર ફંડ. સંવત ૧૯૬૬ ના જેઠ વદી ૯ થી અશાડ વદી ૧૦ એટલે તા. ૧-૭-૧૦ થી
તા. ૩૧-૭-૧૦ સુધીમાં આવેલા નાણાંની ગામવાર રકમ.
રૂ. ૭૪૧૬-૧૭-૩ ગયા માસના પૃષ્ટ ૧૮૮ મે જણાવ્યા મુજબ, ૨-૦-૦ ગાધકડા ૦-૧૨-૦ નાના ભદ્રા ૧-૦-૦ શીમરણ ૧-૪-૦ ચરખા ૧-૧૨–૦ ચલાળા ૧–૧૨–૦ ધારંગણી ૦–૮–૦ પડવડી ૦-૧૨-૦ ઇગોરાળા ૧-૪-૦ સમઢીઆળા (પાલીતાણું) ૦-૪-૦ સરવડી ૧-૦-૦ પાડાપાણ ૦-૧૨-૦ ખીજડીઆ ૧–૮–૦ સુરનગર ૦ ૧૨–૦ ટીંબા ૦-૪-૦ મોતીસરી
–૪– બાદરપર ૦-૪-૦ વડીઊં ૭–૪–૦ મોખડકા ૧-૪-૦ નવું ગામ ૦-૮-૦ ઈટાળીઆ ૦-૧૨-૨ રતનપર (ખેતરાઉ) ૦-૧૨-૦ મણ પર ૭-૮-૦ કંથારીઆ ૦-૮-૦ જાળીઆ ૦-૮-૦ સ્તનપર(ચાડા) ૭-૮-૦ રાજપરા ૦-૪-૦ કેરીયા ( નીંગાળા) ૧-૪-૦ અલમપર ૦–૮–૦ દુદાધાર ૭-૧૨- નવું ગામ (દરેડ) ૧૦-૦ પછેગામ (બાકી)૨-૪-૦ સમઢીઆળા (ધળા)૨-૦-૦ ચભાડીઆ