________________
કે,
'
,
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
"
(ઓગષ્ટ,
૧-૪-૦ રાજપીપળા ૦-૪-૦ વીરડી (પાળા) ૦-૧ર-૦ સેનગઢ ૦-૧૨-૦ થી ૧-૦-૦ પીંપળીઆ (શહેર) ૦-૪-૦ ઉસરડ ૦–૮–૦ વડીલા(શહેર) ૪-૧૨-૦ ટાણા ૦-૪-૦ રાજપરા ( ટાણું ) ૦-૮-૦ ઠુંઠસર ૦-૮-૦ કાજાવદર ૦-૮-૦ કનાડ ૦-૪-૦ સખવદર –૪–૦ જાંબાળુ ૦-૪-૦ ખારી, '૦-૪–૦ વાવડી ૧-૮-૦ ભાદાવાવ ૦-૧૨-૦ અણી ડું ૧-૧ર-૦ ભંડારીઆ ૧-૪-૦ સાણોદર ૧-૪-૦ બાડી ૦–૧૨–૦ કરેડા ૦–૧૨–૦ નાગધણીબા ૧-૪-૦ વાવડી ૦-૪-૦ મેરચંદ ૦-૧૨-૦ તરસમીયું ૦-૮-૦ રાજથળી મોટી ૦–૧૨–૦ સેંજળીયું ૦-૪-૦ લોંઈચડા ૦-૮-૦ ખાખરીઆ ૧-૮-૦ કુંભણ ૦-૮-૦ બડેલી ૦-૧૨-૦ નવું ગામ (બડેલી ) ૩-૧૨-૦ નંઘણવદર –૪–૦ જરીઆ ૧-૮-૦ સમઢીઆળા (સેંધણવદર) '૧-૦-૦ સાંઢખાખરા ૦-૮-૦ પીથલપર ૧-૧૨-૦ સેમલીઆ
–૮–૦ નંદાસણ ૪-૦-૦ એંદરાડ ૧-૪-૦ માથાશુળ -૮-૦ ઈરાણું ૭-૬-૦ કંડ ૨–૧૨–૦ વડાવી ૦–૮–૦ ફુલેત્રા ૨૦-૪-૦ આદરજ મેડ઼ ૧૦-૦–૦ થેલ
બોરીસણ કર-૮-૯ વાંકાનેર ૧૦–૮–૦ ડભેઈ (બાકી) ૩-૦૦ ઈદર
૧૮૪-ર-૦ કુલ રૂપીઆ ૭૬૦૭-૧૫-૩
સ્વર્ગવાશી. શ્રી ભરૂચનિવાસી શેઠ. અનુપચંદ મલકચંદને વાતે શ્રી
રંગુનના શ્રી જૈન સંધ તરફથી પ્રદર્શિત કરવામાં આવેલે શેક - અત્રે અશાડ સુદ ૪ તા. ૧૦-૭-૧૦ રવેઉને રોજે અત્રેના શ્રી જૈન સંઘની એક મીટીંગ અત્રેના શ્રી જૈન શ્વેતાંબર મંદીરના નીચેના મકાનમાં શેઠ મુલજીભાઈ તેજશીના પ્રમુખપણા નીચે મલી હતી. તે વખતે શ્રી ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ કે જેઓ ન તત્વજ્ઞાનના જાણનારા, અનુભવી, ધર્મજ્ઞ અને ક્રિયાપાત્ર ગૃહસ્થ હતા, અને જેવણ જેઠ સુદ ૧૪ ને રોજ શ્રી પવિત્ર શેત્રુંજયગિરિ ઉપર સમાધિપૂર્વક પંચત્વને પામ્યા તે ખેદકારક બનાવ માટે શેક દર્શાવવામાં આવ્યો હતો અને તે સંબંધી નીચેના ઠરાવ ગંભીર ચુપકીદી વચ્ચે પસાર કરવામાં આવ્યા હતા.
૧ ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદ ઉપવાસના ઉત્તમ તપમાં પિતાની શુભ ભાવનાઓ સહીત જેઠ સુદ ૧૪ ના રોજ શ્રી પવિત્ર તીર્થાધિરાજ શ્રી શેત્રુજ્યગિરિ ઉપર યાત્રા નિમિતે ચઢતાં રસ્તામાંજ પંચત્વને પામવાથી તેમના આત્માનું વિશ્ય કલ્યાણ થયું છે. પરંતુ તેમના જેવા તત્ત્વજ્ઞાનવેત્તા, જૈન ધર્મના અનુભવી,