________________
જેન કેન્ફરન્સ હેરલ્ડ,
(ઓગષ્ટ
આવવા બાદ કાંઈ ખુલાસો નહીં કરવાથી તે કામ અધુરૂં મૂકી અમે ત્યાંથી નીકળી યા. ત્યારબાદ અમોએ સદરહુ ગ્રહસ્થ સાથે પત્રવહેવાર ચલાવવાના પ્રયત્ન કર્યો ણ અમારા પત્રને તેમણે કાંઈ ખુલાસો નહીં આપવાથી તે કામ અધુરૂં મૂકી આ લગીરી ભરેલા રીપોર્ટ બહાર પાડવાની મને જરૂર પડી છે એજ.
જીલ્લે ખાનદેશ તાલુકે આકોલા તાબાના ગામ સીરપુર મધ્યે આવેલા શ્રી તરીક્ષ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટની શાખા જીલા નાસીક બાના ગામ યેવલા મથે ચાલે છે તે વહીવટને લગતો રીપોર્ટ
સદરહુ ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ. રતનચંદ અંબાવીદાસ તથા ઠિ. કલ્યાણચંદ લાલચંદ શાહના હસ્તકનો સંવત ૧૯૫૬ ના માહા શુદ. ર થી સંવત ૯૯૩ ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાએ તે જોતાં વહીવટનું નામું
ખી રીતે રાખી કાળજીપૂર્વક વહીવટ ચલાવતાં જોવામાં આવે છે. ' મજકુર ખાતાની ઉપજ ખરીનો વીગતવાર હીસાબ તથા તેને લગતી જંગમ થા સ્થાવર મીલકત તેમજ કીમતી દસ્તાવેજો વીગેરે સીરપુર મધ્યે હોવાથી જોવામાં લાવ્યા નથી. માટે સદરહુ વહીવટની તપાસણી થએ તેને જુદે રીપોર્ટ બહાર ડિવામાં આવશે. - સદરહુ ખાતામાં સુધારો વધારો કરવા શેઠ. કલ્યાણચંદ લાલચંદ શાહ તન-મન નથી જે પ્રયત્ન કરી રહ્યા છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. - મજકુર ખાતાનો વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણે તેને લગતું દૂચનાપત્ર વહીવટકર્તા ગ્રહોને આપવામાં આવ્યું છે એજ. || જીલ્લે કાઠીયાવાડ તાબે ચુડા મધ્યે આવેલી શ્રી પાંજરાપિલ (ખેડા ઠેર) ના હીવટને લગતે રીપોર્ટ–
સદરહુ સંસ્થાને વહીવટ ચલાવવા માટે મહાજન તરફથી નીમાએલી કમીટીના બિર શેઠ. મગનલાલ હરજી, શેઠ જેઠાભાઈ અમરસી, મેતા છગનલાલ ડોશાભાઈ
ગેરે બાર મેમ્બરોના હસ્તકને સંવત ૧૯૬૧ થી તે સંવત ૧૯૬ર ના આ વદ O) સુધીને વહીવટ તથા તેને લગતો હીસાબ અમોએ તપાસ્યું તે જોતાં સંવત ૧૯૬૧ ની સાલ પેહેલાંના વહીવટકર્તાએ સદરહુ વહીવટને લગતું નામું ગુંચવણ પડતું રી નાંખી તેમજ પોતાની જાતે સદરહુ સંસ્થાની ઉપર દેખરેખ નહીં રાખતાં ત્યાંના કરો ઉપર શ્વાસ રાખી વહીવટ સદંતર ગોટાળા પડતો ચલાવ્યો હોય તેમ લાગે છે. કારણ કે સદર સંસ્થાની કેટલીક જંગમ મીલકત ઉચાપત થઈ ગઈ; કેટલીએક પાવક બરોબર વલ આવી જમે થએલી નથી. એવાં અનેક કારણો મહાજનના 1ણવામાં આવવાને લીધે કેટલાએક લાગાઓ તોડી નાંખેલ; તેમજ માહજનમાં બે ડ પડી ગએલા હોવાથી એક બીજા પોતપોતાના તડની ઉપજ કબજે કરી બેઠેલા થી ઢોરો પણ દુઃખી થતાં લાગ્યાં. તે ઉપરથી મહાજન ભેગું થઈ બેઉ પક્ષમાંથી