SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦ ) ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ, (૨૫ હાય તે સર્વ શૂન્ય છે, અધમ છે અને તેથી પણ વધારે હાનિકારક છે, કારણ તે કારણે અતિ ખરચાળ છે, ઉડાઉ છે, નુકશાન કરનારાં છે અને પરભવે અાગાત પતન કરનારાં છે. ” ભાષા સરલ અને પ્રાઢ છે, તેથી સામાન્ય તેમજ ઈતર જના અનેને પસ' પ તેવી છે. વસ્તુ આધ્યાત્મિક હાવાથી ગહન હોવા છતાં સરળ ભાષાથી અને સર વિવેચનથી વધારે સ્પુટ અને સરળ કરાયા છે. યતિશિક્ષા હાલના મુનિવરા માટે ખા ઉપયાગી છે. તે સિવાયને વિષય સામાન્ય રીતે શ્રાવકને તે વિશેષ ઉપયાગી આ ગ્રંથ જૈનમુનિને હેાવા છતાં અન્યદનીએ પણ આના મનનથી વિશેષ લા મેળવી આત્મ કલ્યાણ શાધી શકે તેમ છે. અમે ઇચ્છી છીએ કે આવા ગ્રંથે વિશેષ પ્રગટ થાય, અને વિવેચનક વિશેષ જૈન સાહિત્યસેવા પેાતાના અનવકાશ આપનારા ધનદ ધંધાથી સમય મેળવ મજાવે અને ઉપમિતિ ભવપ્રપ ંચના અધુરા ભાગનું ભાષાંતર આગળ ચલાવે. ગ્રંથ શેડ અમરચંદ તલકચક્રની ધાર્મિક પરીક્ષાના અભ્યાસક્રમમાં નિીત થયે તે યાગ્ગજ થયુ છે. દરેકને આ ગ્રંથ પેાતાના ગૃહ વાંચનાલયમાં રાખી મનનપૂર્વ વાંચવાને અમારી ભલામણ છે; અને જૈન વિવેચનકારને આ વિવેચનકારનુ અનુકર કરવા અમારી નમ્ર અને શુભાશયપૂર્વક વિનંતિ છે. ૯ છેવટે રા. લલિતની ઘેાડી કડીએ ટાંકી આપણા વર્તમાન અને ભાવી જૈ પુન: સ્મરણ, ભણેલા ગ્રેજ્યુએટાને વધારે વિશાલ સેવા કરવાનુ નમ્રતાથી સૂચવ વિરમીએ. વીરા ! નારાયણ અને— કલ્યાણક નર નાર ; આપણા અધિકાર~~ સેવામાં જીવ-જગતની ! ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ. ******** જીલ્લે ગઢવાડા પ્રાંત કડી મધ્યે શ્રી તારંગાજી તીર્થના વહીવટને લગતા રીપે સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેડ. ફતેચંદ્ર સાંકળચદ પ્રમુખ ધી શેઠ. લલ્લુભાઇ સુરચંદ સેક્રેટરીના હસ્તકના સંવત ૧૯૫૯ થી તે સંવત ૧૯૬૧ ની સાલ સુધીને સદરહુ તીની પેઢી ઉપરના મુનીમ પાસેથી હીસાબ તપાસવા અમોએ શરૂ કર્યા તે દરમીયાન તેને લગતી કેટલીક જંગમ મીલકત ત્થા ચોપડા દેખડાવવા બદલ શેઠ તેચંદ સાંકળચંદ પાસેથી ખુલાસો મેળવવાનું જણાવી મુનીમ શ્રી વડનગર જઇ પાછ
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy