________________
જેન કેન્ફરન્સ હેરડ.
(ઓગષ્ટ
ચતુવિંશતિ જિનસ્તોત્ર-આમાં પથ લેક છે અને પાટણના ભંડારમાં છે. સીમંધર સ્તુતિ–આ ડેક્કન કોલેજની લાયબ્રેરીમાં છે.
શ્રી મુનિસુંદર મુનિને આ ઉપેદ્દઘાતમાં જણાવ્યા પ્રમાણે જન્મ સં. ૧૮૩૬ ની સ્વર્ગગમન સંવત્ ૧૪૯૯ છે; પરંતુ ધર્મસાગરોપાધ્યાયની તેમજ અન્ય પાવતેમાં સ્વર્ગગમનની તીથિ સંવત્ ૧૫૦૩ કાર્તિક શુદિ પ્રથમાં આપેલ છે.
આ જીવનકલામાં તેમના સમયમાં થયેલા અન્ય દશ ની વિદ્વાન અને દિગંબર તના આચાર્ય કેણ હતા, અને તેમની સાથેનો સંબંધ આ હત, તે વિશેષ ઉપયુકત થાત. દાખલા તરીકે ચેતન્ય (સં. ૧૪૮૯-૧પ૩૩) કે જેણે વૈષ્ણવ ધર્મને સારી રીતે પુષ્ટિ આપી છે. આ જ અરસામાં યુરોપમાં મહાન યુથર પણ જન્મ્યા હતા.
આ સિવાય ઉદ્દઘાતમાં આ ગ્રંથપર ઉત્તમ ટીકા કરનાર શ્રી ધનવિજયગણિ સંબંધે બહુજ ટૂંક ઉલેખ કર્યો છે. જે તેમને સમય, અને ગુરૂ પરંપરા આપી હત છે વિશેષ ઉપયુકત થાત. છેવટે જોડેલ ગુજરાતી ચોપાઈ આ ગ્રંથના સમલેકી ભાષાંતર તરીકે આપેલ છે તે બહુજ સારું કર્યું છે. આને કર્તા ઉદ્દઘાતમાં 'ગવિજય કહેલ છે, તે ચોપાઈના છેવટે રંગવિલાસ એ નામ હોટા ટાઈપમાં આપેલ છે, જ્યારે તે ચોપાઈ મોકલનાર રે. રા. કેશવલાલ પ્રેમચંદ મોદી પોતે કરેલ રાસાની પક કે જે જ્ઞાનપ્રકાશ, જેનધર્મ પ્રકાશ અને સનાતન જૈનમાં પ્રસિદ્ધ થયેલ છે તેમાં નયવિજયગણિ” એમ લખે છે. આ નામ છેવટના ૧૫ દડામાંના ૧૦ મા દુડાની ઇમ નર (ય) વિજયંતણે વચન, ઘરમારથ ઉપયોગ” એ પરથી લઈ લીધુ હો.
હવે વિવેચન પર આવીએ. આજકાલના વિવેચનમાં પુનરૂકિત દેવ બહુ પ્રમામાં થાય છે, તો તે ન થાય એવી વિવેચનકારે બારીક દૃષ્ટિથી ધ્યાનમાં રાખવું hઈએ. આ મુનિશ્રી બુદ્ધિસાગર અને પંડિત લાલને જરા લક્ષમાં રાખવાનું છે. મા ગ્રંથના વિવેચનકારે પોતાની તરથી કદાચ પુનરૂક્તિ થઈ જાય એ માટે પૃષ્ટ ૦ મા ઉપર શ્રી ઉમાસ્વાતિ મહારાજનો કલેક ટાંકી પોતાનો બચાવ એગ્ય રીતે ર લીધો છે કે ઉપદેશાત્મક ગ્રંથમાં વારંવાર કથન તે ઉપદેશનો પુષ્ટિ હેતુ છે, તાં વિવેચનકારે તેમ ન થાય એવી બારીક દૃષ્ટિ રાખી વિવેચનકાર્ય કર્યું છે. વેચનમાં અનેક વિદ્વાને-પૂર્વના તેમજ કોઈ પશ્ચિમના વાકયેના-કાવ્યોના આધાર ઈ વિષયને વિધવિધ દૃષ્ટિથી એક એક કમથી પુષ્ટિ આપી છે, અને તેથી વિષયને મરી રીતે છે છે. પુનરૂક્તિ બહુ ઓછી છે અને તેમ ઉપદેશ ગ્રંથમાં હોવું જ થઈએ; એક સ્તુને અનેક વિશેષણે અપાય છે, છતાં તે વિશોષણમાં એકએકથી હત્વતા હોય છે અને પુનરૂક્તિ આવતી નથી. એક વસ્તુની સાથે બીજી સાતીય સ્તુઓ આપી હોય પણ તે વસ્તુમાં પુનરૂક્તિ થતી નથી. ઉદાહરણ લઈએ. ઉપતિના પૃષ્ટ ૪૮ મે નીચે પ્રમાણે લખાયું છે-“મનુષ્ય ગમે તેટલા પૈસા પ્રાપ્ત રે, ગમે તેટલાં મોજશોખનાં સાધનો એકઠાં કરે, ગમે તેવા વિભવે ભગવે, ગમે ટલું માન પ્રાપ્ત કરે, પણ વસ્તુતઃ આધ્યાત્મિક દૃષ્ટિએ જે તેનામાં સમતા ન