________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જાન્યુઆરી
-
(છ) “ વિવાહની આવશ્યકતા શા માટે? સગોત્રીય વિવાહમાં વાંધો
શું ? કન્યા ગમમાં ને ગામમાં આપવાના રીવાજને એ વાંધો
નડે ખરો?” પ્રશ્ન (પ.) “દિવ્ય” એટલે શું? એ કેટલાં કયાં ક્યાં છે? તે ગુણ લક્ષણ અને તે પ્રત્યેકના ભેદ સમજાવે.
૧૦ પ્રશ્ન (ક.) નીચેની બાબતમાં શું ભેદ (Difference) છે તે સમજાવે. ૫
(૧) જ્ઞાન અને અજ્ઞાન. ( ૨ ) ક્ષાયિક, અપશમિક અને ક્ષાપશમિક. ( ૩ ) જરાયુજ, અંડજ, પિતજ અને સમૂઈન. (૪) સ્વદારસંતોષી અને પરદારવિરત એમાં ભેદ શું, તય બેમાં
કેણુ વધારે સારો ? (૫) સમ્યગ દર્શન અને સમ્ય દ્રષ્ટિ એમાં ફેર શું ? કેવલી
સભ્ય દર્શની હોય કે સમ્યમ્ દષ્ટિ હોય? પ્રશ્ન ( ૭ ) નીચેની ગમે તે એક બાબત વિષે લખે –
( ૧ ) જીવના જુદા જુદા ભેદે દેખાડનારૂં એક વૃક્ષ દે અથવા
એક કેડી (table) લખો ( ૨ ) કર્મની મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓનો એક કઠો લખે.' ( ૩ ) “અતિચાર” એટલે શું એ ફુટ દાખલા સાથે સમજાવે. ( ૪ ) “ કાળ”ના વિભાગ આપો. ( ૫ ) શ્રીમાન ઉમાસ્વાતિ વાચક વિષે જે જાણતા હો તે લખે. (૬) કષશુદ્ધિ, છેદશુદ્ધિ અને તાપશુદ્ધિ શાસ્ત્ર ઉપર ઉતારે, અર્થાત
કેવાં શાસ્ત્ર કષશુદ્ધ, છેદશુદ્ધ અને તાપશુદ્ધ કહેવાય ? .
શ્રી સુકૃતભંડાર ફડમાં આવેલી રકમ રૂ. ૫૫૮૧-૬ ૪ ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે
૧૭-૮-૦ પાલીતાણું જાત્રાળુના, ૧૨--કુંકાવાવ, ૧-૮-૦ હઠીપરા, ૦-૮-૦ ઘેલડા, ૧૧-૮-• દેકાવાડા, ૧૨ -૪–૦ બીલીમોરા, ૧૨ -૦ ગુંજાળ, ૭-૪-૦ દીધી, ૧-૧૨- રૂદાતલ, ૧-૦-૦ ડાબસર, ૮-૪-૦ રાંતેજ,૧-૦-૦ રૂપિપરું ૧૦-૪-૦ વિજય - ગર, ૨-૦-૦ મુંબઈ, ૬-૧૨-૨ ડાંગરવા, ૩-૦-૦ દેહદ, ૭-૧૨-૦ તેલાવી, ૪-૪-૦ બાલસાસણ, ૧૨-૦-૦ સૂરજ ૧૩-૮-૦ કટોસણ, ૧-૪-૦ તેજપરા, ૧-૦-૦ સુંવાળા, ૦-૪-૦ બામરોલી, ૫૧-૧૨-૦ રંગુત, ૫-૪-૦ માલમીન, ૧૩-૪-૦ માંડલે, ૫-૮-૦ લેવરબરમા. ૧-. પાચબરા, ૪-૧ર-૦ પાનેલી, ૩-૮-૦ સીસદર, ૪-૦-૦ ધાણા, ૨-૦૦ - ગારખડી, ૩-૦-૦ ગુદા, ૧૦-૦- ભાણવડ, ૩ ૪-૦ ચરેલી આ, ૧૬-૮-૦ સાદરા ૭-૦-૦ વખતાપુર, ૨-૦-૦ વીસેડા, ૩-૪-૦ રાત, ૩-૦-૦ મદરીસણ ૧૪-૮-૦ સાંથળ, ૧-૦-૦ કાનપુર, ૨૦-૧૧-૦ મીદપુરા, ૬૩–૧૨–૦ ઝીંઝુવાડા, ૩–૪–૦ મીઠાઘોડા ૦-૮-૦ વડાવળી, ૪-૦ -૦ ધામા, ૨-૮-. નગવાડા, ૩–૪–૦ ફતેપુર, ૨૦-૦-૦ યેવલા ૧-૮-૦ પાદરા, ૦–૮–૦ સાંઢપુર, ૧૨–૧૨–૦ મુજપર, ૨૮-૪-૦ જેટાણા, ૦-૧૨બાલસાસણ, ૦-૧૪-ખેડ, ૧-૧૪ ૦ ચાસ, ૦-૪-૦ શીરોહી, ૦–૧૨–૦ આંબેલી કુલ રૂ.
૬૦૫-૨-૩ બાકીનાનું લીસ્ટ આવતા અંકમાં.
વય ?
.
---