________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૩૦ વ
નીચે જણાવેલાં સ્તવન-સઝાય-પદ સમજ સહિત મુખપાઠવિહરમાન ભગવાન, સુણે મુજ વિનતિ;” ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું, ભંગ મ પડશે પ્રીત; ” “ સાહ્યબી સુખદ હાય માન તણો મદ હોય;” “સબ લહ્યા છાક મેહ મદિરાકી;” “ચેતન જબ તું જ્ઞાન વિચારે તબ પગલિક સંગતિ છોડે, “ચેતના ચેત તેકું સંભળાવે અનાદિ સરૂપ જણાવો;” “અજ્ઞાનપણને હો રે કે પ્રાણીઓ ન સુણ સૂત્ર સિધ્ધાંત;” “ આપ સમજ કા ઘર નહિ પાયા દુજકું કયા સમજા;” “આપે સ્વભાવમાં રે અબધૂ સદા મગનમેં રહેના;” “જે દેખું તે તુજ નહિ, નવિ દેખું તે તુંહી.” એ ઉપરાંત શિક્ષક અમૃતવેલીની 'જઝાય તથા શક્ય છત્રિસી સમજાવવી (એનું મુખપાઠ કરાવવાનું નથી. ) તા. ક.-ઉપદેશ પ્રાસાદ ભાગ ૨-૩ માંથી બાર વ્રતોને લગતી કથાઓ શિક્ષકે કહેવી.
મેટ્રિક.
"
"""
"
:
( ઉમ્મરઃ ૧૬-૧૭ વર્ષ ) ૫૦ ૨ ૧ રાજચંદ્રની “આત્મસિદ્ધિનું યથાર્થ સમજપૂર્વક જ્ઞાન - ૨ “ હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? ” “ અપૂર્વ અવસર એ ક્યારે આવશે,
અધુ નિરપક્ષ વિરલા કેદ,” “રૂપ અનુપ નિહાળી સુમતિ જિન તાહરે,
અજિત જિણસર ચરણની સેવા; “પરમગુરૂ જૈન કહો કહું હવે,” ચતુર નર
સામાયક નય ધારો” એ પદે સમાજ સહિત મુખપાઠે. ૫૦ ૩ દેવચંદ્રજીનું આગમસાર ( કયાર્થિક તથા પર્યાર્થિક નોના સૂક્ષ્મભેદો તથા દ્રવ્યો
સંબંધી બહુ ગુટ બાબને મૂકી દેવી. પછી આગમસારમાં સમ્યક્ દર્શન તથા ચારિત્ર વિશેની જે હકીકત આપેલી છે તેને અભ્યાસ વિદ્યાર્થીએ નીચેના ધોરણોમાં કરેલા હશે; એટલે બાકી સમ્યક જ્ઞાનના વિષય, નય, નિક્ષેપ-પ્રમાણ, સપ્ત ભંગી, પાંચ સમવાય કારણ આદિ, તથા દાનનું સ્વરૂપ, એના પર શિક્ષકે ખાસ લક્ષ આપવાનું છે.) તા. ક–ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ લામાંથી છ સ્થાનક વિષેની કથાઓ તથા ભાગ
૪-૫ માથી વિશેષ કથાઓ શિક્ષકે કહેવી. ૧. સમકિતના સ્થાનકનું સ્વરૂપ શિક્ષક જૈન કથા રત્ન કે ભાગ ૫ માંથી જોવું અને અમિતના ખંડનની ટિએ નહીં, પણ માત્ર સ્વસિદણાંતના સમર્થનની દૃષ્ટિએ શિક્ષણ આપવાનું છે, એ વાત શિક્ષકે ખાસ લક્ષમાં રાખવી. જેમ બને તેમ વિદ્યાર્થીના હૃદયમાં ભક્તિ પ્રકટાવવાની છે, તેને પુરુષાર્થ કરવા પ્રેરણા કરવાની છે.
૨. જુઓ, મા વિ. યજી કૃત કુંથુનાથનું સ્તવન અને પ્રકરણ માળામાં રત્નાકર પચીસી,
૩. આ અભ્યાસક્રમમાં સ્તવન-સજજાય-પદ આટલાં પુસ્તકોમાંથી લીધાં છે – જૈન પ્રબોધ. સજજામાળ ભાગ ૧-૩, આનંદઘન તથા ચિદાનંદ બહે તેરીઓ, જવિલાસાદિ, તથા રાજચંદ્ર કાવ્ય
૪. જુઓ, પાંચ સમવાયનું દ્વાળિયુ. ૫. શિક્ષકે “મોગશાસ્ત્ર” પ્રકાશ ૪ અને ૭-૧૦ જો માં.