________________
૧૯૧૦)
ધર્મ નીતિની કેળવણું.
(૫) માનુસારી (3) શ્રાવક
ના ૩૫ ગુણ (લગ્ન સંબંધીની હકીકત છેડી દેવી). ના ૨૧ ગુણો
અંધારણ ચોથું
(ઉમ્મરઃ ૧૩-૧૪ વર્ષ. ) ૪૦ ૨ વિધિપક્ષગચ્છના લઘુ અતિચાર કે તપગચ્છના વંદિતા પહેલાંના સૂત્રો સમજ સહિ,
મુખપાઠે. નીચે જણાવેલાં સ્તવન-સજઝાય-પદ સમજ સહિત મુખપાઠ –
પૂર્વ પુણ્ય ઉદય કરી ચેતન નીકા નરભવ પાયો; “સમ્યક્ દ્વાર ગંભ પેસતાં;” “દોડતાં દોડતાં પંથ કપાય તો;” “ શાંતિ, સાગર અરૂ નીતિ નાગર ને;” “એક જિનવરકા નિજ નામ હિયામેં લેના;” “સંભવ દેવ તે છે
સેવો સવેરે;” “સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી.' ૩૦ વે મોક્ષમાળા પાઠ ૧-૧૫, ૧૭-૨૩, ૨પ-૩૨, ૩૫-૪૦, ૪૪-૪૬, ૭૦, ૭૧
( પાઠ ૧૫ મે મુખપાઠે.) ૩૦ સમકિતનું વિશેષ સ્વરૂપ “ધર્મ સંગ્રહ” ને આધારે, તથા ઉપદેશ પ્રાસાદ ભા
પહેલામાંથી કથાઓ વડે સમજાવવું. તેમાં ખાસ કરીને પાંચ ભૂષણ, આઠ ગુણ દશ રૂચિ, છ સ્થાનક, વગેરે બરાબર સમજાવવાં.'
૧ માનસારીના તથા શ્રાવકને ગુણે અત્યાર સુધીના અભ્યાસના પુનરાવર્તનાર છે. લગ્ન સંબંધી વિચાર આગળ અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં આવશે. માર્ગાનુસારીના ગુ તથા સમકિતનું સ્વરૂપ “ધમ સંગ્રહને આધારે, તથા શ્રાવકના ગુણે “ધમ રન પ્રકરણ” આધારે શીખવવા. તે સિવાય શિક્ષકે “શ્રાવક ધર્મ સંહિતા,” “પ્રનત્તર રત્ન ચિન્તામણિ (પ્ર ૧૮ થી ૨૦ ) તથા “અજ્ઞાનતિમિર ભાસ્કર' જેવાં. આ ધોરણોમાં નીતિનાં સર્વે મુખ્ય સિદ્ધાંત સમાવેશ થાય છે. શિક્ષકે બાળવિલાસ,” “સદ્દવર્તન” તથા “જીવનનો આદશ” જોવાં. તથા તેમાં તેમજ જેનથા રત્ન કેષ ભાગ ૫- તથા ઉપદેશ પ્રાસાદ ભાગ ૨, વ્યાખ્યાન ૧૨૫-૧૩૦માં કથાઓ કહેવી.
૨. પાપસ્થાનકમાં “મૈથુન” ને અર્થ “પાંચ ઇન્દ્રિયોના વિષયમાં લોલુપ્તા ” એ પ્રમાણે આ ધોરણમાં કરો.
૩. જુઓ એ અંગે “દશ દષ્ટાંત ' ૪. છ સ્થાનકેનું શાસ્ત્રીય શૈલીએ મંડન કરવાનું નથી. મુખ્ય હેતુઓ સમજાવવા.
5. અત્રેથી તે મેટ્રિક સુધી ધર્મમાં પુષ્કળ મુખપાઠ કરવાનું રાખેલ છે; માટે અંગ્રે વાંચનમાળામાંથી કવિતાઓને મુખપાઠ ઓછો કરી નાખ.