________________
ધાર્મિક શિક્ષણને ક્રમ.
( જુલાઈ
-
અંધારણ ત્રીજું (ઉમ્મરઃ ૧૨-૧૩ વર્ષ)
સ સમકિતનું સ્વરૂપ, ઉપદેશ પ્રાસાદ ભાગ પહેલામાંથી કથાઓ વડે સમજાવવું. ૨ નીચે જણાવેલાં સ્તવન–સઝાય-પદ સમજ સહિત મુખપાઠે –
સુપાસ જિન વંદિએ; “રામ કહો રહેમાન કહે કે,” “જબ લગ સમકિત રત્નકું પાયા નહિ પ્રાણી; ” “સદગુરુ કહે નિસુણે ભવિ લેક; “સુવિધિ જિન પાય નમિને શુદ્ધ કરણી એમ કીજે રે,” “તાર હે પ્રભુ તાર મુજ સેવક ભણી;' મનડું કિમહી ન બાજે હે કુંથુ જિન” “સંભવ જિનરાજજીરે તાહરૂ અકળ સ્વરૂપ; “પાંચે ઘોરે એક રથ જૂતા સાહિબ ઉસકા ભિતર સૂતા?” “બેહેર બેહેર નહિ આવે અવસર” “ હારે ચિતમેં ધરે પ્યારે; “સુણે ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજે; ”
કેધ, માન, માયા, લોભ તથા નિંદાની સજાનું પુનરાવર્તન. ૪ ૧ આચારેપદેશ: વિધાર્થીની વય તથા સમજશકિત અનુસાર સાદી અને
રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) અહિંસાઃ પ્રમાદ તથા કવાય યુકત મન-વચન-કાયાની પ્રવૃતિ; કોઈનાં
તન મન દુભાવવાં નહીં.' (૨) આત્મસુધારણ લોકાચાર, વહેમ, પ્રમાદ, ઈદ્રિયદમન, મનોનિગ્રહ, સારા
સાર વિચાર, આત્મનિરીક્ષણ, ફુરસદના વખતને સદુપ
યેગ; જ્ઞાનવૃધ્ધિ (૩) માનસિક આદાર્ય જાતિ, ધર્મ, ગચ્છ, સંપ્રદાય વગેરેના તફાવતને વિચાર
કર્યા વિના જગના તમામ પ્રાણ પર સમભાવ રાખ; બીજાના વિચાર માટે સહિષ્ણુતા, મિત્રી, પ્રમાદ, કાર્ય
તથા માયસ્થ ભાવનાઓ. (૪) સ્વદેશાભિમાનઃ પોતાના દેશ તથા દેશી બંધુ એના માટે લાગણી રાખવી;
દેશજન તરીકેની ફરજો.
છેગુજરાતી સાત ધોરણો માટે જે નીતિના વિષયો સૂચવેલા છે તેજ વિષયો ઉપર ત્યાર છે અંગ્રેજી ધોરણમાં અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં નિબંધ લખાવવા. આથી આચારેદઢ થશે તથા તેનું પુનરાવર્તન પણ થઈ જશે. * શિક્ષકે ઉપશમની સજઝાય જેવી, તથા જશવિજયનું ૭૪ મું પદ જેવું. ૧ શિક્ષકે એ માટે પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય જેવું. વિશેષમાં જુઓ હેરલ્ડ” ૧૯૦૮, ધર્મ ી કેળવણી (પા. ૩-૬).