________________
() આગ્યતા:
તે વિષેના મુખ્ય નિયમોની સમજણ. ખાવા પીવામાં રમત ગમતમાં તેમજ કામકાજમાં વિવેકપૂર્વક-મિતપણે વર્તવું સાદે તથા સાત્વિક ખોરાક ખાવો. બીડી આદિ વ્યસ નનો ત્યાગ.
L
અં ઘોરણ બીજું.
(ઉમ્મરઃ ૧૧-૧૨ વર્ષ) ન જવવિચારની ૨૫ ગાથા તથા નવતત્ત્વનો સાર. (મૂળ ગાથાઓને મુખપાઠ કરવાને
નથી. કાળના ભેદનાં નામ, પૂણ્ય-પાપ જે રીતે ભોગવાય છે તેનાં નામ, ૨૫ ક્રિયાઓ, ૨૨ પરિસહ, નામકર્મની પ્રકૃતિઓ તથા સિદ્ધના ભેદેનાં નામ જીત્યા મેઢે કરાવવાના નથી. શિક્ષકે જૈન તત્ત્વાદર્શ પરિછેદ પાચમું જોવું.) નીચે જણાવેલાં સ્તવન–સજઝાય-પદ સમજ સહિત મુખપાઠઃરૂવભ જિર્ણદશું પ્રીતડી; “પ્રભુ પાર્શ્વ તારું નામ મીઠું; ' દેખણ દે સખ દેખણ દે ચંદ્ર પ્રભુ મુખ ચંદ ” “નરભવ નગર સેહામણું વણઝારરે, પામીને દર વ્યાપાર; ” “દેવ નિરંજન ભવય ભજન; ' ‘શ્રવણ કીર્તન સેવન ત્રણે સાર; પ્રભુ ભજ લે મેરા મન રાજીરે;” “કયા સેવે ઉઠ જાગ બાહુરે;' “જાગરે બટાઉ ભા ભોર વેરા;” “નિરખી નિરખી તુજ બિંબને હરખિત હોય મુજ મન.' આચારોપદેશ, વિદ્યાથીની વય તથા સમજશકિત અનુસાર સાદી અને રસિ કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર:– (૧) કર્તવ્યઃ જે સત્ય હોય તે હશિયારીથી, કંઇ પણ સંકોચાયા વિના
ખંત અને હોંસપૂર્વક યથાર્થ રીતે કહેવું તથા કરવું. (૨) પરોપકારક પિતાના સુખની દરકાર કર્યા વિના બીજાને કોઈ હરકત.
પડે ને તેનું સારું થાય તેમ નિ:સ્વાર્થ વૃત્તિ ને સ્વાપણુથ
વર્તવું. (૩) હિમ્મત આપત્તિકાલે સમયસુચકતા તથા હિંમતથી પોતે વતી
બીજાને સહાય કરવી. (૪) ટેવ તેની મહત્તા, બેટી ટેવ ન પડે તેની યોગ્ય સાવચેત
રાખવી; સત્સંગ. (૫) અવકન કરવાની ટેવ; તેના ફાયદા. (૬) આત્મપ્રતિષ્ઠા: બીજાના વિશ્વાસને પાત્ર બનવું; નિરભિમાન વૃત્તિ રાખવી
પિતાને માટે યોગ્ય માન રાખવું. ૧. બીડીના સંબંધમાં શિક્ષકે “વિધાર્થીને સાચે મિત્ર' જેવું.