________________
ધાર્મિક શિક્ષણને કમ.
( જુલાઈ
ગુરુ ઘેરણ બીજું. (ઉમ્મરઃ ૭-૮ વર્ષ. )
૦ જ ધોરણ પહેલામાં સૂચવેલ પદ ઉપરાંત, “આજદેવ અરિહંત નમું” ખમાસમણ,”
જળ ભરી સંપુટ પત્રમાં,” “પહેલી રે આરતી પ્રથમ જિર્ણદા' “દીવોરે દીવો, “પરમેશ્વર પરમાત્મા પાવન પરમિટ્ટ” તથા “ભવ ભવ તું મહિજ દેવ ચરણ તેરા ધરૂં' એ પદ પ્રાસંગિક સમજ સાથે મુખપાઠે. આચારપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક કથાઓ વડે નીચે જણાવેલા વિષય પર – (૧) અહિંસા: બધા જીવ આપણા જેવા છે; કોઈને કોઈ પણ દુઃખ દેવું નહિ. (૨) સત્ય: જેવું હોય તેવું કહેવું; મા બાપ કે ગુરૂથી કાંઈ વાત છુપાવવી નહીં. (૩) અદત્ત: પારકી વસ્તુ વિના પૂછ લેવી નહીં; કેઈની ખોવાએલી ચીજ
પિતાને મળી હોય તે તે તરતજ પાછી આપી દેવી; ઘર, કુલ
વગેરેને સામાન સંભાળપૂર્વક વાપરવો. (૪) વિનય: માબાપ તથા ગુરૂની સેવા, તેમની આજ્ઞાને હોંશભેર આધિન થવું;
શાળા વગેરેના નિયમોને માન આપવું; સની સાથે સભ્યતા તથા
માનપૂર્વક વર્તવું. (૫) હિમ્મત: એકલા હેવાથી, અંધારાથી, પડછાયાથી, વિજલી-ગજેનાથી
કંસારી જેવાં નાનાં છવજતુથી, કે શરીરે સહજ વાગે કે દુ:ખ
થાય તેથી હીવું નહીં. ૧૩ લેભ–કુતરા ને તેને પડછા. ૫૪ કુસંગ–ખેડુત ને શાહમૃગ ૨૭ નિંદાત્મક આત્મનિકા–સસલું ને કાચબ. ૭૦ અદેખાઈ–બીડને કૂતરો. [ હંસણી. ૩૨ અસત્ય–ભરવાડને છોકરા ને વરૂ. ૮૦ દીર્ઘદ્રષ્ટિની ખામી-સેનાનાં ઇંડાં મુકનારી ૩૭ સં૫–ડે ને તેના દીકરા.
૮૩ જાત મહેનત–લાવરી ને તેનાં બચ્ચાં. ૩૮ વિશ્વાસઘાત–વટેમાર્ગ ને રીંછ. ૮૪ કછુઆ ઉઠાવવા–રણશીંગાવાળે. ૫ સર્વને સરખું ન મળે–ગધેડે ને કૂતરે. ૮૫ હિંસા-નિર્દયપણું-વાઘરી ને તત્તર. ૪૮ અન્યાય કરવા ઉપર-વરૂ અને મેઢાંની વાત. ૧૧૨ ગર્વ-પતરાજી-ગધેડાએ સિંહનું ચામડું પહેલું. પ૩ બીકણપણું - સસલાં ને દેડકાં. ૧૩૪ બડાઈ–શિયાળ ને કાગડે.
એ સિવાય “મુલાસાઈ મજેઓ ગેહી ” માં આપેલી ત્રીસ જાતક કથાઓ નીચેના વર્ગોમાં ડેવા ગ્ય છે.
૧ પહેલાં ત્રણ ધારણમાં શ્રાવકને દરરોજ ઉપયોગમાં આવતા એવાં દેશભાષાને પદે ઘણે ગે અમે મૂક્યા છે. તે ઉપરાંત વધારામાં બાળકો સમજી શકે એવા બીજા સરલ ને સહેલા જરાતી પદે એ ધેરણામાં દાખલ કરવા હોય તો તેમાં હરકત નથી.
૨ શિક્ષકે તીર્થસ્થળો સંબંધી ઉપયોગી હકીકત જણાવવી.