SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧૦ ) ધર્મ નીતિની કેળવણી. (૬) આરોગ્યતા: શરીર, કપડાં, દફતર, ઘર, વર્ગ વગેરે સાફ રાખવાં; જયાં ત્યાં કાગળાદિના કકડા નાખવા નહીં, કે કચરો કરવો નહીં; દરરોજ દાતણ કરવું; બરાબર મસળીને નહાવું; વહેલાં સુવું તથા વહેલાં ઉઠવું. (૭) ધર્મકૃત્ય: સુતી વખતે તથા ઉઠતી વખતે નવકારમંત્રનું સ્મરણ કરવું નવકાર મરણ ફળ. * ૩ શિક્ષકે નવકારને છંદ “વંછિત પૂરે વિવિધ પરે છે જેના પ્રબોધમાંથી દષ્ટાતો માટે જે. * અત્રેથી તે ગુજરાતી સાતમા ધોરણ સુધી “મેરલ ઇન્સ્ટ્રકશન લીગ” ના અભ્યાસ કમમાં આપણું દેશ કાળ અનુસાર પુષ્કળ ફેરફાર કરી, આચારપદેશને કમ સૂચવેલ છે આપણી ભાષામાં એ અંગે જઈએ તેવાં પુસ્તકો રચાએલાં નથી તે પણ હાલ રા. છગનલાલ ઠાકરદાસ મોદી કૃત “ નીતિ બધ' તથા Moral Class-book નું ભાષાન્તર–શાળે પગ નીતિ ગ્રંથ,’ ચમત્કારિક દ્રષ્ટાંતમાળા અને જૈન કથા રત્નકેપ ભાગ ૫-૬ ના આધારે શીખવવું - A Manual of Moral Instruction by Reid 01 Notes of Lessons on Mora Subjects by Hackwood એ બે ઈગ્રેજી પુસ્તક શિક્ષકે ખાસ જોવાં. આ વિષય જેમ બને તેમ વધારે રસિક બનાવવા શિક્ષકે કાળજી રાખવાની છે. તે માટે ઉપર સૂચવેલાં પુસ્તકે ઉપરાંત નીચે જણાવેલાં પુસ્તકો વાંચવા શિક્ષકને ખાસ ભલામણ છે૧. જૈન કથા રક્તકોષ ભાગ ૧ ૧૦. છોકરાનાં સારાં કામ. ૨. ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર. ૧૧. કોતક માળા. ૩, ઋષિમંડળ વૃતિ. ૧૨. બીરબલ વિનોદ માળા. ૪. ભરડેસર બાહુબળી કૃતિ. ૧૩. કથા સરિત્ સાગર. છે. પ્રાચીન પુરાણની બાળબોધક વાર્તા સંગ્રહ. ૧૪. બાળ રામાયણ. ૬. નર્મ કથા કોષ. ૧૫ બાળ મહાભારત. ૭. શિશુ સદુધ માળા. ૧૬. મુલાસાંઠી મેજેસ્થા ગોષ્ઠી.(જાતક કથાઓ). ૮. બાળ વિનોદ. ૧૭. રામાયણાતીત સોયા ગોષ્ઠી. હ, સદ્વર્તનશાળી બાળકો. ૧૮. મહાભારત તીલ છે , ૧૪-૧૮: નાનાં નાનાં મરાઠી પુસ્તક છે. નીચેના ધોરણે માટે બહુ ઉપગી છે; ભાષા બહુ સરલ છે. બાળ વર્ગ તથા પહેલા બે ધોરણે માટે. The Garden of Childhood by Miss Chesterton. The Vagic Garden . » How to tel Stories to Children by Mrs. Bryant.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy