SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ નીતિની કેળવણી. શુદ્ધતા વિચારે ધાવે, શુદ્ધતામેં કેલિ કરે; શુદ્ધતામે થિર વહે, અમૃતધારા વરસે ધાર્મિક શિક્ષણનો ક્રમ. બાળ વર્ગ, (ઉમ્મરઃ ૫-૬ વર્ષ.) જ નવકાર મંત્ર. શુદ્ધ ઉચ્ચારે મુખપાઠે. બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે. ગુજરાતી ધોરણ ૧ લું. (ઉમ્મરઃ ૬-૭ વર્ષ) ૩૦ જ “નવકાર મંત્ર,' “અષ્ટાપદે શ્રી આદિજિનવર,” “જીવડા જિનવર પૂજિયે, પ્રહ સમ ભાવ ધરી ઘણે,”—એ પદે તથા ચેવિસ તીર્થંકરનાં નામ પ્રાસંમિ. સમજ સાથે શુદ્ધ ઉચ્ચારે મુખપાકે. ૭૦ ૪ બાળકોનાં સમભાવ તથા કલ્પનાશક્તિ કેળવે એવી સાદી અને રસિક વાતે (આગળ ધોરણ બીજા ત્રીજા માટે સૂચવેલ વિષયને લગતી જ). * મક નીચેના બેરણામાં શિક્ષકે “ઇસપની વાતે,” “પંચતંત્ર,” “બાળવાર્તા, ” “સુબે ધક નીતિકથા, ” “ Indian Fairy Tales ' આદિમાંથી વાર્તાઓ કહેવી. પંચતંત્ર કે ઇસપન વાતામાંથી સઘળી વાર્તાઓ કહેવાની નથી, કારણકે તેમાંની કેટલીક વાર્તાઓથી વિદ્યાર્થીનાં મ ઉપર બેટા સંસ્કાર પડવાનો સંભવ છે. એ સંબધમાં જુઓ Moral Instruction o Children માં પ્રો. ઍડલરની ટીકા. બાળકમાં જિજ્ઞાસા-રૂચી પ્રકટ કરવા તરફ શિક્ષકે ખા લક્ષ આપવું. ઈસપની વાતમાંથી નીચે જણાવેલી વાર્તાઓ દાખલારૂપે સૂચવવામાં આવે છે નંબર આપેલા છે તે “ઇસપની વાતે” એ પુસ્તકમાંની વાતનાં નંબર છે – ૧ વકભાવ-શિયાળ ને દરાખ. ૪ દીર્ધદષ્ટિની ખામી–કીડી ને તીડ. ડોળ-ડાળલાલ ગડે. ૧૦ અપકારકણબી ને સાપ.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy