________________
૨૨)
જેને કેન્ફરન્સ હેરલ્ડ.
( જાન્યુઆરી
–૨૦
૬. કર્મગ્રંથ છઠ્ઠો– મૂળ પ્રકૃતિ સંબંધી.
૧. નામકર્મ બાંધતાં બંધસ્થાન કેટલાં હોય? ૨. આઠ કર્મ બાંધે ત્યારે ઉદયમાં ને સત્તામાં કેટલા કર્મ હોય ? ૩. અગ્યારમે ગુણઠાણે બંધમાં, ઉદયમાં ને સત્તામાં કેટલાં કમ હોય ?
ઉત્તર પ્રકૃતિ સંબંધી. ૧. મોહની કર્મની ઉત્તર પ્રકૃતિ ૨૮ પૈકી બંધસ્થાન કેટલા ને કયા કયા?' ૨. તેમાં બાવીશ પ્રકૃતિના બંધમાં કેટલા ભાગ હોય ને તે શી રીતે ? ૩. બાવીશન બંધ સ્થાનકે ઉદયસ્થાન કેટલા હેય ને કયા કયા ?
૧ ઉપશમ શ્રેણીનું ટુંકામાં સ્વરૂપ લખો. છે. સામાન્ય સવાલ-કર્મબંધ અટકાવવા માટે પ્રયત શું કરે ? તે અધિકારી પરત્વે લખે.
માર્ગાનુસારી, સમ્યકવી, દેશવિરતિ ને સર્વવિરતિ એ ચારને અધિકારી સમજવા. ૮. ચેલણાના મહેલમાંથી આમ્રની ચોરી કરનાર ચોરને શોધી કાઢવા માટે અભયકુમારે
કેવી યુક્તિ કામે લગાડી હતી તે સાથેની કથા સહિત લખો. પ્રસન્નચંદ્ર રાજર્ષિના ચરિત્ર પરથી ચિત્તમને સંબંધમાં તમને જે વિચારે ઉપજતા હોય તે સંક્ષેપથી જણાવે. મહાવીર સ્વામીના ઉપસર્ગો, અગાઉના સત્તાવીશ ભવ અને દેશનાપધ્ધતિ વિગેરે પરથી તેમના જીવન ચરિત્ર અને ચારિત્રપર એક ટુંક લગભગ ત્રોશ લીંટીને નિબંધ લખો.
૧૦,
કુલ–૧૦૦
ઘોરણ ૫ મું
પરીક્ષક-મનસુખલાલ વિ. કીરચંદ મહેતા ટેકસ્ટ બુક –( ૧ ) શ્રી ઉમાસ્વાતિ વાચક કૃત સભાષ્ય તત્ત્વાર્થધામસૂત્ર (હિંદી અનુવાદ.)
( ૨ ) શ્રી હરિભદ્રસૂરિ કૃત ધર્મબિન્દુ ( શ્રાવકધર્મ સંહિતા ) પ્રશ્ન-( ૧ ) નીચેના ગમે તે વિષય ઉપર નિબંધ લખે;
(ક) તત્ત્વાર્થ સૂત્રને સારસમુચ્ચય. (ખ) લેક સ્વરૂપ અથવા વિશ્વ વ્યવસ્થા. (ગ) અઢીદીપનું વર્ણન. (ઘ ) હાદશાનુપ્રેક્ષા અથવા બાર ભાવના. ( ૩ ) જ્ઞાનાદિ પંચાચાર અને તેના ભેદ. ( ૨ ) માર્થાનુસારીપણું અથવા ગૃહસ્થ સામાન્ય ધર્મ. (છ) ગૃહસ્થ યંગ્ય બાર વ્રત તથા તેના અતિચાર.