________________
૨૧૦ ]
ધાર્ષિક ઈનામી પરીક્ષા
(૨૧
*
*
*
*
છે રણ ૪ થું, પરીક્ષક––મેતીચંદ ગિરધર લ કાપડીઆ, બી. એ એલ એલ. બી. સોલીસીટર. ટેકસ્ટ બુક-ત્રણથી છ કર્મગ્રંથ સાથે. પ્રકાશક શા. ભીમશી માણેક. મહાવીર ચરિત્ર–ભાષાંતર. પ્રકાશક શ્રી ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભા. સવાલ. ૧. ત્રીજા, ચોથા, પાંચમા ને છડ઼ા કર્મગ્રંથનાં નામ અને તેનાં કારણો. ૨. કર્મગ્ર થ ત્રીજાની ગાથા ૧૯ મી, કર્મગ્રંથ થાની ગાથા ૪૬ મી ને ૬૮ મી, કર્મગ્રંથ પાંચમા ની ગાથા ૩૫-૬-૮૪મી તથા કર્મગ્રંથ છઠ્ઠાની ગાથા ૨૭ મી ને ૫૩ મી લખે. અમુક સંખ્યાવાળી ગાથા સ્મરણમાં આવવા માટે તેની અગાઉની ગાથાના પહેલા પદ આ નીચે જણાવ્યા છે. કમગ્રંથ. ગાથા.
પ્રથમ પદ. . १८ जाजीव वहिस चउमास ४५ पच्गणु पुन्धि लेसा ६८ बीए केवल जुअलं ३४ इग विगल पुष काडी ६० जलहि सयं पण सीयं ८३ गुणसेढी दल रयण २६ तेवीस पन्नवीसा
५२ इक गछडि किशारि ૩. ત્રીજો કમ ગ્રંથ-ગ માગણા પૈકી કાય માગણું એ કેટલા ગુણઠાણું અને તે દરેક
ગુણઠાણે કેટલી કેટલી પ્રકૃતિને બંધ હોય? તે સાતે પ્રકારના કાય યોગ માટે
યંત્ર કરીને લખે. ૪ કમ ગ્રંથ ચે –
૧૧. માર્ગણાધારે છ કાય છે પિકી દરેક કાર્યોને કેટલી બેસ્યા હોય ? ૨. સાતમે મુગુઠાણે કેટલાયેગ, ઉપયોગ ને લેસ્યા હોય ? ૩. ચિદ ગુણઠાણે જીવેનું અલ્પ બહત લખો ૪. આઠે કર્મ ઉપર પાંચે ભાવ ઉતારો.
૫. પહેલું અસંખ્યાતું કેમ થાય તે ટુંકામાં લખે. ૫. કર્મગ્રંથ પાચમો– ૧. અગ્યાર ગુણશ્રેણીનાં નામ અને તેને ઓળખી શકાય તેવી તેની સ્વરૂપ
સૂયક વ્યાખ્યા લખો. - ૨. પેગ કોને કહીએ? તેનું સમજાય તેવું સ્વરૂપ લખો અને તેને ઓછા
વત્તાપણાનું કારણ જણ.
*
* છે