________________
( જીન
જૈન કોન્ફરન્સ હેરડ
જીલ્લે ખેડા ગામ થભતી ( ખ ંભાત ) મધ્યે આવેલી શ્રી પાંજર પાળના હીવટને લગતા રીપે –
સદરહુ સંસ્થાના વહીવટકર્તા શેઠ. મગનલાલ દુલવદાસના હસ્તકના સવત ૫૯ ની સાલથી તે સંવત ૧૯૬૪ ના આશે! વદ ૦)) સુધીના હીસાબ અમેએ પાસ્યા તે જોતાં વહીવટકર્તા ગ્રહસ્થ પેાતાના તન, મન અને ધનથી તે ઉપર દેખમ રાખી વહીવટ ચલાવે છે અને વખતો વખત તેની ઉપજમાં ટુટા પડે છે. તે ખતે પાતે જાતે મહેનત લઇ તેમજ પેાતાને લાગવગ ચલાવી ખચ પૂરા કરે છે માટે તેમને પૂરેપૂરા ધન્યવાદ ઘટે છે. પણ વહીવટને લગતું નામું શી ખબર શા અખથી લખવું અધુરૂ રહી ખાતાઓની બાકી ખેચવામાં ભાવી નથી તેથી સદરહું સ્થાને કેટલીક રીતનેા ગેરલાભ થવાનેા સભવ હોવાથી ભાશા રાખીએ છીએ ક ડીવટકર્તા ગ્રહસ્થ તે ઉપર ધ્યાન આપી તાકીદે તેને યોગ્ય બદ્રાબસ્ત કરશે. આ ખાતુ તપાસી તેમાં જે જે ખામીએ દેખાણી તેને લગતું સૂચનાપત્ર ડીવટ કર્તા ગ્રડુસ્થને આપવામાં આવ્યુ છે.
દેશ દક્ષિણ જીલ્લે વરાડ તાબે ગામ બાલાપુર મધ્યે આવેલી શ્રી પાંજરાપોળના હીવટને લગતા રીપોર્ટ —
સદરહુ પાંજરાપેાળના વહીવટકર્તા શેડ કનૈયાલાલ હેમચંદ તથા શેડ ખુશાલચદ લચંદના હસ્તકના હીસાબ અમેાએ તપાસ્યા છે, તે શ્વેતાં આ વિડ઼ેટનુ નામું જુદું ખવામાં આવ્યું નથી. દરેક આસામીએ સા સાના ઘરના ચોપડામાં નામ રાખેલ તેથી ઉપજ ખર્ચ તારવવુ અની શકે તેમ નહે હેવાથી ઉપજ ખર્ચ અંદાજથી ધુ છે અને સાસાના ચાપડેથી બાકીએ ઉતારી લીધી છે. આ ખાતામાં જે જે મામીએ દેખાણી તેને લગતું . સૂચનાપત્ર વહીવટ કર્તા ગડુલ્થને આપવામાં આવ્યુ . એજ
દેશ દક્ષિણ જલ્લે વરાડ તાબે ગામ બાલાપુર મધ્યે આવેલા શ્રી જૈન શ્વેતામ્બર ાઠશાળાના વહીવટને લગતા રીપોર્ટ
સદરહુ પાઠશાળાના શ્રી સંઘ તરફથી નીમાયલા સેક્રેટરી શા ગુલાબચંદ તલચંદના હસ્તકના હીસાબ અમેએ તપાસ્યા છે તે જોતાં સદરહુ પાડશાળાનું નામ અને ડીસાબ ચેખ્ખા રાખેલ છે તેમજ પાઠશાળાના માસ્તર ચંદુલાલ નાનચંદે પાઠશાળાના ક્રમમાં પૂરતા અનુભવી હાવાથી ઇંકરાઓને ચેગ્ય કેળવણી આપે છે. તેમજ છોકઆને ઝાઝી ગેાખણપટી નહિ કરાવતાં બારીકીથી અર્થ સમજાવી તવિ કથી સમજ ાડી ખરૂ રહસ્ય સમજાવે છે તે બહુ ખુશી થવા જેવુ` છે.
આ ખાતામાં જે જે ખામીએ દેખાણી તેને લગતુ સૂચનાપત્ર વહીવટકત્તા હસ્થને આપવામાં આવ્યુ છે. એજ
દેશ દક્ષિણ જીલ્લે વરાડ ગામ બાલાપુર મધ્યે આવેલા શ્રી ગેડી પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપે
સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ. પોપટલાલ પુંજાશા પુસ્તકના સંવત ૧૯૫૯ થી સવત ૧૯૬૪ના ભાદરવા સુદ ૪ સુધીનેા હીસાબ અનેએ