SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦) "શ્રી સુકૃત ભંડાર ફંડ, તપાસ્યો છે, કારણ આ વહીવટના ચોપડા તે દીવસે બદલાય છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ હીસાબ ચોખે રાખે છે. તેમ દર સાલ સંઘ સમસ્ત હીસાબ રજૂ કરવાનો રીવાજ શરૂ કરેલ છે તે જોઈ ખુશ થવા જેવું છે. તે મુજબ બીજી પણ ધાર્મિક સંસ્થાઓના વહીવટકર્તાઓને, તેમ કરવાની ભલામણ કરવામાં આવે છે; કારણ જે ધાર્મિક સંસ્થાનો વહીવટ દર સાલ સંઘ સમક્ષ રજુ થતા હોય તે કેઈને તે ખાતાના સંબંધમાં વહેમ લાવવાનું કારણ રહેતું નથી. તેમ સંઘમાં કજી આને નાશ થઈ, સંપની વૃદ્ધિ થાય છે તથા તે ખાતામાં દરેક જણને મદદ કરવાની હોંશ રહે છે, માટે સદરહુ વહીવટકર્તાએ સંઘ સમક્ષ રજુ કરવાને જે રીવાજ ચાલુ કર્યો છે, તેથી તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે. સદરહુ વહીવટમાં જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચનાપત્ર વડોવટકર્તા ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. એજ લી. શ્રી સઘને સેવક, ચુનીલાલ નહાનચંદ નરરી એડીટર. શ્રી જૈન શ્વેતાંબર કપૂરન્સ. શ્રી સુકૃત ભંડાર ફંડ. —- --- સંવત્ ૧૯૬૬ની સાલમાં કારતક સુદ ૧ થી ફાગણ વદ ૦)) સુધીમાં આવેલાં નાણાંની ગામવાર રકમ. રૂ. ૫૦પ૦-૨-૩ સંવત્ ૧૯૬૫ ને આસો વદ ૦)) સુધીમાં આવેલા તે. ૧૨:૧૨ -૦ રાહતગઢ ૪૯-૮-૯ બેંગલોર ૦-–૪ ૦ ઝરીઆ. ૬૪–૯–૦ કપડવંજ ૪-૪-૦ વડાવલી ૬-૪-૦ ચવેલી ૮ ૧૨-૦ પીંપળ ૪–૮–૦ પીંડારપુર ૨-૧૨–૦ કેસણી ૧–૪–૦ ગંગેટ ૨૪ ૮-૦ ગ્વાલીયર ૧૫-૦-૦ રતલામ ૧૪૬–૦-૦ ડભોઈ ૩-૪-૦ ભીલસા ૪-૧૫–૦ પિંપળી આ ૨-૮-૦ સારંગી ૦-૪ ૦ બડેટ ૧e૨–૧૨–૦ માણસા ૧૭–૮–૦ પાલીતાણાના જાત્રાળુના ૧૨-૮-૦ કુકવાવે ૧ -૮-હકીપરા ૦–૮–૦ ઘેલડા ૧૧-૮૦ દેકાવાડા, ૧૨-૪-૦ બીલીમોરા : ૧૨૪-૦ ગુ જાલા ૭–૪–૦ દીહી ૧-૧૨-૦ રૂદાતલ. ૧–૦ ૦ ડાભસર ૯-૪-૦ રાતે જ ૧-૦-૦ રૂપપરૂ ૧૦-૪-૦ વિજ્યાનગર ૮-૦-2 મુંબઈ. ૬-૧૨-૦ ડાંગરવા ૩ -૦-૦ દેહદ ૭-૧૨–૦ તેલાવી ૫-૦-૦ બાલસાસણ : ૧ર-૦ -૦ સુરજ ૧૩–૮–૦ કટોસણ ૧-૪-૦ તેજપરા ૧–૪૦ સુંવાળા : ૦ – ૪ ૦ બામરોલી ૫૧-૧૨-૦ રંગુન ૫–૪-૦ મલમીન . ૧૩–૪-૦ માંડલે ૫–૮–૦ લેઅરબરમાં ૧-૦-૦ પાંચટોબરા ૪–૧૨–૦ પાનેલી ૩–૮–૦ સીસદર ૪–૦-૪ ધ્રાફા ૨–૦-૦ ગોરખડી ૪–૮–૦ ગુંદા
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy